બુધવાર, 20 નવેમ્બર, 2024

નિત્ય એકવાર જરૂર જાપ કરો નવગ્રહ કવચ સવૅ ગ્રહ ની ખરાબ અસર દૂર થઈ રક્ષણ આપનારો પાઠ | Nava Graha kavacham in Gujarati | Okhaharan

નિત્ય એકવાર જરૂર જાપ કરો નવગ્રહ કવચ સવૅ ગ્રહ ની ખરાબ અસર દૂર થઈ રક્ષણ આપનારો પાઠ | Nava Graha kavacham in Gujarati | Okhaharan 

nava-graha-kavacham-in-gujarati
nava-graha-kavacham-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નવગ્રહ કવચ સવૅ ગ્રહ ની ખરાબ અસર દૂર થઈ રક્ષણ આપનારો પાઠ

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે 

નવગ્રહ કવચમ્

શિરો મે પાતુ માર્તાંડો કપાલં રોહિણીપતિઃ ।

મુખમંગારકઃ પાતુ કંઠશ્ચ શશિનંદનઃ ॥ 1 ॥

બુદ્ધિં જીવઃ સદા પાતુ હૃદયં ભૃગુનંદનઃ ।

જઠરં ચ શનિઃ પાતુ જિહ્વાં મે દિતિનંદનઃ ॥ 2 ॥

પાદૌ કેતુઃ સદા પાતુ વારાઃ સર્વાંગમેવ ચ ।

તિથયોઽષ્ટૌ દિશઃ પાંતુ નક્ષત્રાણિ વપુઃ સદા ॥ 3 ॥

અંસૌ રાશિઃ સદા પાતુ યોગાશ્ચ સ્થૈર્યમેવ ચ ।

ગુહ્યં લિંગં સદા પાંતુ સર્વે ગ્રહાઃ શુભપ્રદાઃ ॥ 4 ॥

અણિમાદીનિ સર્વાણિ લભતે યઃ પઠેદ્ ધૃવમ્ ।

એતાં રક્ષાં પઠેદ્ યસ્તુ ભક્ત્યા સ પ્રયતઃ સુધીઃ ॥ 5 ॥

સ ચિરાયુઃ સુખી પુત્રી રણે ચ વિજયી ભવેત્ ।

અપુત્રો લભતે પુત્રં ધનાર્થી ધનમાપ્નુયાત્ ॥ 6 ॥

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ 

દારાર્થી લભતે ભાર્યાં સુરૂપાં સુમનોહરામ્ ।

રોગી રોગાત્પ્રમુચ્યેત બદ્ધો મુચ્યેત બંધનાત્ ॥ 7 ॥

જલે સ્થલે ચાંતરિક્ષે કારાગારે વિશેષતઃ ।

યઃ કરે ધારયેન્નિત્યં ભયં તસ્ય ન વિદ્યતે ॥ 8 ॥

બ્રહ્મહત્યા સુરાપાનં સ્તેયં ગુર્વંગનાગમઃ ।

સર્વપાપૈઃ પ્રમુચ્યેત કવચસ્ય ચ ધારણાત્ ॥ 9 ॥

નારી વામભુજે ધૃત્વા સુખૈશ્વર્યસમન્વિતા ।

કાકવંધ્યા જન્મવંધ્યા મૃતવત્સા ચ યા ભવેત્ ।

બહ્વપત્યા જીવવત્સા કવચસ્ય પ્રસાદતઃ ॥ 10 ॥

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ

ઇતિ ગ્રહયામલે ઉત્તરખંડે નવગ્રહ કવચં સમાપ્તમ્ ।

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

મંગળવાર, 19 નવેમ્બર, 2024

આજના શુભ દિવસે શ્રી હનુમાન કવચ પાઠ કરવાથી શત્રુ રોગ ભય દૂર થઈ રક્ષા આપનારો પાઠ | Hanuman Kavach in Gujarati | #Okhaharan

આજના શુભ દિવસે શ્રી હનુમાન કવચ પાઠ કરવાથી શત્રુ રોગ ભય દૂર થઈ રક્ષા આપનારો પાઠ | Hanuman Kavach in Gujarati | Okhaharan

hanuman-kavach-in-gujarati
hanuman-kavach-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું શ્રી હનુમાન કવચ પાઠ કરવાથી શત્રુ રોગ ભય દૂર થઈ રક્ષા આપનારો પાઠ જે સ્વચ્છ તન અને મન રાખીને જાપ કરવો જોઈએ. 

શ્રી હનુમાન કવચ

અસ્ય શ્રી હનુમત્ કવચસ્તોત્રમહામંત્રસ્ય વસિષ્ઠ ઋષિઃ અનુષ્ટુપ્ છંદઃ શ્રી હનુમાન્ દેવતા મારુતાત્મજ ઇતિ બીજં અંજનાસૂનુરિતિ શક્તિઃ વાયુપુત્ર ઇતિ કીલકં હનુમત્પ્રસાદ સિદ્ધ્યર્થે જપે વિનિયોગઃ ॥

ઉલ્લંઘ્ય સિંધોસ્સલિલં સલીલં
યશ્શોકવહ્નિં જનકાત્મજાયાઃ ।
આદાય તેનૈવ દદાહ લંકાં
નમામિ તં પ્રાંજલિરાંજનેયમ્ ॥ 1

મનોજવં મારુતતુલ્યવેગં
જિતેંદ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠમ્ ।
વાતાત્મજં વાનરયૂથમુખ્યં
શ્રીરામદૂતં શિરસા નમામિ ॥ 2

ઉદ્યદાદિત્યસંકાશં ઉદારભુજવિક્રમમ્ ।
કંદર્પકોટિલાવણ્યં સર્વવિદ્યાવિશારદમ્ ॥ 3

શ્રીરામહૃદયાનંદં ભક્તકલ્પમહીરુહમ્ ।
અભયં વરદં દોર્ભ્યાં કલયે મારુતાત્મજમ્ ॥ 4

શ્રીરામ રામ રામેતિ રમે રામે મનોરમે ।
સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને ॥ 5

પાદૌ વાયુસુતઃ પાતુ રામદૂતસ્તદંગુળીઃ ।
ગુલ્ફૌ હરીશ્વરઃ પાતુ જંઘે ચાર્ણવલંઘનઃ ॥ 6

જાનુની મારુતિઃ પાતુ ઊરૂ પાત્વસુરાંતકઃ ।
ગુહ્યં વજ્રતનુઃ પાતુ જઘનં તુ જગદ્ધિતઃ ॥ 7

આંજનેયઃ કટિં પાતુ નાભિં સૌમિત્રિજીવનઃ ।
ઉદરં પાતુ હૃદ્ગેહી હૃદયં ચ મહાબલઃ ॥ 8

વક્ષો વાલાયુધઃ પાતુ સ્તનૌ ચાઽમિતવિક્રમઃ ।
પાર્શ્વૌ જિતેંદ્રિયઃ પાતુ બાહૂ સુગ્રીવમંત્રકૃત્ ॥ 9

કરાવક્ષ જયી પાતુ હનુમાંશ્ચ તદંગુળીઃ ।
પૃષ્ઠં ભવિષ્યદ્ર્બહ્મા ચ સ્કંધૌ મતિ મતાં વરઃ ॥ 10

કંઠં પાતુ કપિશ્રેષ્ઠો મુખં રાવણદર્પહા ।
વક્ત્રં ચ વક્તૃપ્રવણો નેત્રે દેવગણસ્તુતઃ ॥ 11

બ્રહ્માસ્ત્રસન્માનકરો ભ્રુવૌ મે પાતુ સર્વદા ।
કામરૂપઃ કપોલે મે ફાલં વજ્રનખોઽવતુ ॥ 12

શિરો મે પાતુ સતતં જાનકીશોકનાશનઃ ।
શ્રીરામભક્તપ્રવરઃ પાતુ સર્વકળેબરમ્ ॥ 13

મામહ્નિ પાતુ સર્વજ્ઞઃ પાતુ રાત્રૌ મહાયશાઃ ।
વિવસ્વદંતેવાસી ચ સંધ્યયોઃ પાતુ સર્વદા ॥ 14

બ્રહ્માદિદેવતાદત્તવરઃ પાતુ નિરંતરમ્ ।
ય ઇદં કવચં નિત્યં પઠેચ્ચ શૃણુયાન્નરઃ ॥ 15

દીર્ઘમાયુરવાપ્નોતિ બલં દૃષ્ટિં ચ વિંદતિ ।
પાદાક્રાંતા ભવિષ્યંતિ પઠતસ્તસ્ય શત્રવઃ ।
સ્થિરાં સુકીર્તિમારોગ્યં લભતે શાશ્વતં સુખમ્ ॥ 16

ઇતિ નિગદિતવાક્યવૃત્ત તુભ્યં
સકલમપિ સ્વયમાંજનેય વૃત્તમ્ ।
અપિ નિજજનરક્ષણૈકદીક્ષો
વશગ તદીય મહામનુપ્રભાવઃ ॥ 17

ઇતિ શ્રી હનુમત્ કવચમ્ ॥

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 31 ઑક્ટોબર, 2024

દિવાળી ચોપડા અને પૂજન શુભ ચોઘડિયા | Diwali Pujan Samay 2024 | Diwali 2024 | Okhaharan

દિવાળી ચોપડા અને પૂજન શુભ ચોઘડિયા | Diwali Pujan Samay 2024 | Diwali 2024 | Okhaharan

diwali-pujan-samay-2024-diwali-2024
diwali-pujan-samay-2024-diwali-2024

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આસો વદ અમાસ એટલે દિવાળી ના લક્ષ્મી પુજન અને ચોપડા પુજન કરવાનાં શુભ ચોઘડીયા

અમારી વેબસાઈટ તરફથી સવૅ ને દિવાળી ની શુભેચ્છાઓ

દિવાળી – ચોપડા પૂજન આસો વદ-૧૪ ને ગુરૂવાર  તા. 31/10/2024

બપોરે 03:52 થી દિવાળી બેસે છે. આજના દિવસે પ્રદોષકાળ વ્યાપિતની અમાવસ્યા મળતી હોવાથી આજે લક્ષ્મીપૂજન ચોપડાપૂજન કરવું શાસ્ત્ર શુદ્ધ છે. 

સાંજે 04:24 થી 05:48 શુભ ચોઘડિયું 
સાંજે 05:48 થી 07:24 પ્રદોષકાળ અમૃત ચોઘડિયું છે. 

સાંજે  07:24 થી 08:59 ચલ ચોઘડિયું  
નિશિથ કાળ રાત્રે 12:11થી 01:46 લાભ ચોઘડિયું  

તા. 01/11/24 ને સાંજે 6:16 સુધી અમાસ છે જે લોકો સવારે ચોપડા પૂજન કરતાં હોય તેમણે સવારે 06:33 થી 07:58 ચલ ચોઘડિયું. 

સવારે 07:58 થી 9:22 લાભ ચોઘડિયું.
સવારે 09:22 થી 10:46 અમૃત ચોઘડિયું.

દરેક વ્યક્તિ પોતાની રીતે પેઢી પરંપરા અનુસાર પુજન કરે

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.    

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2024

દિવાળી 2024 તહેવારોની યાદી | એકાદશીથી લાભ પાંચમ સુધી | Diwali Festival 2024 list date & Time | Okhaharan

દિવાળી 2024 તહેવારોની યાદી | એકાદશીથી લાભ પાંચમ સુધી | Diwali Festival 2024 list date & Time | Okhaharan

diwali-festival-2024-list-date-time
diwali-festival-2024-list-date-time

૧) પુષ્ય નક્ષત્ર
સંવત ૨૦૮૦ આસો વદ-૮ ગુરુવાર તા.૨૪-૧૦-૨૦૨૪ પુષ્યનક્ષત્ર માં-ચાંદી-ઘરેણા-મૂર્તિ-રત્ન વગેરે ખરીદવા માટે, ચોપડા નોંધાવવા માટે શુભસમય પુષ્યનક્ષત્ર સૂર્યોદયથી શરૂ થશે જે બીજાદિવસે  શુક્રવાર સવારે ૭/૩૮ સુધી સવારે ૬-૩૯થી ૮/૦૫ શુભ બપોરે ૧૦-૫૭ થી ૩-૧૩ ચલ-લાભ-અમૃત, સાંજે ૪-૩૯ થી ૦૬-૦૫ શુભ રાત્રે ૦૬/૦૫ થી ૦૯/૧૩ અમૃત ચલ પુષ્ય નક્ષત્ર શરૂથી અંત સુધી સારુ ગણાય છે.

૨) રમા એકાદશી/વાગ્બારશ
વિક્રમ સંવત ૨૦૮૦ આસોવદ ૧૧ રમા એકાદશી અને વાઘબારશ
 ૨૮/૧૦/૨૦૨૪ ને સોમવાર ના છે

૩) ધનતેરશ
વિક્રમ સંવત ૨૦૮૦ આસોવદ ૧૨,  ૨૯/૧૦/૨૦૨૫ મંગળવાર ધનતેરસ આજે છે. ધનવંતરી જયંતિ આજના શુભ સમય સવારે ૦૯-૩૨ થી ૦૧/૪૭ સુધી ચલ લાભ અમૃત સાંજે ૦૩-૧૧ થી ૦૪-૩૬ શુભ રાત્રે ૦૭-૩૬ થી ૦૯-૧૨  લાભરાત્રે ૧૧/૪૭ થી ૧૨/૨૨ શુભ

૪)કાળીચૌદશ
સંવત ૨૦૮૦ આસો વદ-૧૩ બુધવાર તા. ૩૦-૧૦-૨૦૨૪ આજે બપોરે ૦૧/૧૬ થી કાળીચૌદશ શરૂ થાય છે. આજે સરસવના તેલનો દીવો કરી આરોગ્ય પ્રાપ્તિ ની કામના કરવી.

૫)દીવાળી
સંવત ૨૦૮૦ આસો વદ ૧૪ ગુરૂવાર ૩૧-૧૦-૨૦૨૪ આજે બપોરે ૦૩/૫૪થી અમાસ શરૂ થશે બીજા દિવસે ૦૧/૧૧/૨૦૨૪ સાંજ ૦૬/૧૭ સુધી રહેશેઆજે દીવાળીના ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન વગેરે કરવા શુભ સમય ૩૧/૧૦/૨૦૨૪ ના સાંજે ૦૪/૩૫ થી ૦૯/૧૪ રાત્રે સુધી શુભ અમૃત ચલ

 ૧/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૦૬/૪૪ થી ૧૦/૫૭ ચલ લાભ અમૃત બપોરે ૧૨/૨૨ થી ૦૧/૪૬ શુભ સાંજે ૦૪/૩૫ થી ૦૫/૫૯ ચલરાત્રે ૦૯/૧૧ થી ૧૦/૪૬ લાભતા.૧/૧૧/૨૪ શુક્રવાર આજ સાંજ સુધી અમાસ હોય જે લોકો અમાસ ના દિવસ ના ભાગમા પોતાની પરંપરા મુજબ પુજન વગેરે કરતા હોય તે આજે કરી શકે .શુભ સમય સવારે સૂર્યોદય થી ૧૦/૫૬ સુધી બપોરે ૧૨/૨૨ થી ૧ /૪૫ સુધી સાંજે ૪/૩૫ થી ૬/૦૦ સુધી સારા મુહૂર્ત છે 

૬) નૂતનવર્ષ
સંવત ૨૦૮૧  કારતક સુદ-૧ શનિવાર  તા. ૨-૧૧-૨૦૨૪ નાં નૂતનવર્ષ શરૂ. આજના શુભ દિવસે જે દુકાન, પેઢી, કારખાનું વગેરેના શુભ મુહુર્ત કરતા હોય તેમણે નીચેના સમય મુજબ કરવા, 

સવારે ૦૮-૦૯ થી ૯-૩૩ શુભ બપોરે ૧૨-૨૨ થી ૦૪-૩૪ ચલ લાભ અમૃતજે લોકો નવા વરસના દિવસે વ્હેલી સવારે સૂર્યોદય પહેલા મુહૂર્ત કરતા હોય તેણે સવારે ૩/૩૩ થી ૫/૧૧ સુધી મા મુહૂર્ત કરી શકે 

વાર ના ચડતા પહોર ના કાર્યો વધુ સિધ્ધિ આપનારા હોય છે પરમ કૃપાળુ ઇષ્ટદેવ, સદ્ગુરુ દેવ સૌના મનોરથ પુરા કરી યશ ધન વ્યાપાર વૃધ્ધિ આપી સૌનુ કલ્યાણ કરે એવી પ્રાર્થના

૭)ભાઇબીજ
વિક્રમસંવત ૨૦૮૧ કારતકસુદ બીજ રવિવાર  ૦૩/૧૧/૨૦૨૪

૮)લાભપાંચમ
સંવત ૨૦૮૧ કારતકસુદ પાંચમ બુધવાર તા. ૦૬-૧૧-૨૦૨૪ આજે લાભપાંચમ છે શુભ પરંપરા મુજબ જે લોકો મુહુર્ત આજે કરતા જ હોય તે કરી શકે છે. સવારના ચડતા પ્રહરના કાર્યો સારા હોય છે.સવારે ૦૬/૪૭ થી ૦૯/૩૪ સુધી લાભ અમૃત બપોરે ૧૦/૫૮ થી ૧૨/૨૨ સુધી શુભ સાંજે ૦૩/૦૯ થી ૦૫/૫૭ સુધી ચલ લાભ

દિવાળી સફાઈ વખતે આ વસ્તુઓ ફેંકી દો માતા લક્ષ્મીનું ધરમાં થશે આગમન અહી ક્લિક કરો.    

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ગુરુપુષ્ય નક્ષત્ર 2024 ક્યારે છે ? | શુભ મુહૂતૅ | શુ કરવું ? શુ ના કરવું ? | Guru Pushya Nakshatra 2024 Date and Time | OKhaharan

ગુરુપુષ્ય નક્ષત્ર 2024 ક્યારે છે ? | શુભ મુહૂતૅ | શુ કરવું ? શુ ના કરવું ? | Guru Pushya Nakshatra 2024 Date and Time | OKhaharan 

guru-pushya-nakshatra-2024-date-and-time
guru-pushya-nakshatra-2024-date-and-time

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ વષૅ ગુરૂપુષ્ય નત્રક્ષ ક્યારે છે આ પુજન કે કોઈ શુભ કાયૅ ના શુભ મુહૂત અને ચોઘડિયા ક્યાં છે તથા આ દિવસે શુ કરવું અને શુ ના કરવું , સાથે જાણીશું કંઈ વસ્તુનું ખરિદિ શુભ મનાવમાં આવે છે.

પંચાગ મુજબ પુષ્ય નક્ષત્ર નું મહત્વ વઘારે છે. દરેક માસમાં ચંદ્ર ના વિભાગ મુજબ પુષ્ય નક્ષત્ર આવે છે. એમાં પણ અમુક વાર જેમકે સોમવાર, ગુરૂવાર અને શનિવારે આવતા પુષ્ય નક્ષત્ર ને અતિ શુભ માનવામાં આવે છે. સોમવાર એ ચંદ્ર નો વાર છે, ગુરૂવાર એટલે કે પુષ્ય નક્ષત્ર ની પ્રકૃતિ ગુરૂ જેવી છે અને શનિવાર એટલે પુષ્ય નક્ષત્ર નો રાશિ સ્વામી શનિ છે. આમ આ 3 દિવસે આવતા પુષ્ય નક્ષત્ર ને શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને શાસ્ત્રો મુજબ અમરેજ્ય નું બિરૂદ પ્રાપ્ત છે. આ શુભદાયી દિવસે મહાલક્ષ્મીની સાધના કરો, પીપળા કે શમીના ઝાડની પૂજા કરવાથી તેનું ખાસ અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

આ વષે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર 24 ઓક્ટોબરના ગુરૂવારના રોજ સવારે 06:39 થી પુષ્ય નક્ષત્ર શરૂ થઈ જશે. જે 25 ઓક્ટોબર શુક્રવાર સવારે 7:38 સુધી રહેશે. આ દિવસ ની તિથિ જોઈએ તો આઠમ એટલે આસો વદ આઠમ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી આવે છે.પુષ્ય નક્ષત્ર , ગુરૂવાર, શનિ રાશિ એટલે પોતાની રાશિમાં આ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી અષ્ટમી સવૅ તિથિ, વાર, નક્ષત્ર 658 વષૅ પછી શુભ યોગ બને છે. 

Maha-Lakshmi-Upay-Gujarati

ગુરુપુષ્ય શુભ મુહૂતૅ

પુષ્ય નક્ષત્ર 24 ઓક્ટોબરના ગુરૂવારના રોજ સવારે 06:39 થી પુષ્ય નક્ષત્ર શરૂ થાય છે.

મુહૂતૅ સવારે 6-39 થી 8-05 સુઘી

ચલ લાભ અમૃત મુહૂતૅ 10-57 થી 3-13 સુઘી રહેશે

શુભ મુહૂતૅ 4-39 થી 06-05 સુઘી

અમૃત ચલ મુહૂતૅ સાજે 06-05 થી 09-13 સુઘી

ગુરુપુષ્ય દિવસે શુ કરવું

આ દિવસે સોનું ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે.સાથે કોઈ નવું વાહન, મકાન, દુકાન, કપડાં, વાસણ, કોઈ પ્રકારના મશીન , ઘંઘાના ચોપડાં આમ દરેક શુભ વસ્તું ખરીદી કરી શકાય. અને તમે નવુ કોઈ પણ કાયૅ નવાવષૅ કરવાનાં હોય તો એની પણ ખરીદી આ શુભ દિવસે કરી શકાય છે.

ગુરુવાર પુષ્ય દિવસે શુ ના કરવું

આ દિવસે દરેક નકારાત્મક વસ્તુ દુર રહેવું જેમ કે માંસ, મઘીર, મઘપાન, ખોટા કામ, જુગાર ખોટી લત વગેરે.