આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ ખાસ માંઅંબા રક્ષણ કરે બાળનું
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ ખાસ માંઅંબા રક્ષણ કરે બાળનું પાઠ કરીશું ગુજરાતી લખાણ સાથે.
શ્રી અંબા ચાલીસા
દેવ ગંધવૅ સિદ્ધ સુખ કરની નમન કરહુ અંબે દુ:ખહરની
મહામાયા તુમ રૂપ હજારા અસુર સંહારન લિય અવતારા
તીનહુ લોક હુવો ઉજાયારો પ્રકટ ભયો અવતાર તુમ્હારો
ભાલ લલાટ શશી સુર ગાજે કરો ત્રિશૂલ ઔર ખપ્પર સાંજે
સબ પુરાન તુમ્હારો જસ ગાવૈ વૈદ તુમ્હારી બાત સુણાવૈ
ઈન્દ્રાદિક નહીં પામે પારા શિવ ધરે હૈ ધ્યાન તુમ્હારા
નારદ બ્રહ્માદિક ગુણ ગાવે તુમ્હારો પાર ન કોઈ પાવે
ચાંદ સુરજ નક્ષત્ર વ તારા સબકે અંદર તેજ તુમ્હારા
રિદ્ધિ સિદ્ધિ તવ ચરણકી દાસી યમ કુબેર તુમ્હરે ચપરાસી
યજ્ઞ યાગ પૂજા ઔર કીર્તન જપત નિરંતર તુમકો ગુણીજન
દેવ યક્ષ ગંધવૅ હી જાપે નામ અસુર સુનતે હી કાંપે
ચૌદ લોકમે વાસ તુમ્હારા બરસાવે અમૃતકી ધારા
દક્ષ પ્રજાપતિ યજ્ઞ રચાયો શંકરકો અપમાન કરાયો
ઉમા જલી અગ્નિકુંડ માંહે જગમેં હાહાકાર મચા હૈ
કાંપે દેવ ગંધવૅ ઔર માનવ કોધસે શિવને કિયા હૈ તાંડવ
બોલે વિષ્ણુ સુદશૅન જાવન ટુકડે હુવૈ તબ શવકે બાવન
જહૉ પડા ટકડા શવ માંઈ વહૉ શક્તિ કી પીઠ બનાવી
મહામાયા જબ ધરે અવતારા નવ દુર્ગા નવરૂપ તુમ્હારા
શૈલપુત્રી માં બ્રહ્મચારિણી ચંદ્રધંટા કુષ્માંડા ભવતારિણી
સ્કંદમાતા કાત્યાયની કહાવે કાલરાત્રિ મહાગૌરી સુહાવે
ભક્તો કાહૈ આપ સહારા સિદ્ધિદા હૈ નામ તુમ્હારા
દષ્ટા કરાલ વદન શિરોમાલા ચંડ મુડ મારે વિકરાલા
રૂપ ચામુંડા તુમને ધારા ઔર અસુર મહિષાસુર મારે
શુંભ નિશુંભ અસુર સંહારે રક્તબીજ ધુમ્રલોચન મારે
રૂપ કરાલ વનયન વિશાલા કાલરાત્રી તુમ ભઈ વિકરાલા
તુમ સંસાકરી પાલનહારા અન્નપૂર્ણા હૈ નામ તુમ્હારા
શારદા તુમ તુમ્હી કુષ્માંડા તુમ હીગળાજ તુમ્હી ચામુંડા
શતાક્ષી તુમ શાકંભરી દેવી દુર્ગા દેવી તુંમ ભીમા દેવી
અસુર અરુણ કો મારનહારી ભ્રામરી દેવી ભઈ અવતારી
ઈસ જગકી પ્રકાશકી દાતા ત્રિગુણમયી મહાલક્ષ્મી માતા
ભીલ પડી દેવન પર ભારી ત્રિપુરા સુંદરી બાલા પુકારી
બની બહુચર દંઢાસુર માયો બની અંબે અખેચદ જંગ તાયો
શોક દુ:ખ ભય પાસ ન આવે જગદંબા જબ નામ છપાવે
દૂર રહે સબ રોગ કલેશા મંગલમય હો જીવન શેષા
સુખ સંપત્તિ કારાગૃહ છૂટે જનમ મરણકે બંધન તૂટે
ભક્ત જીસે ભી તુમને માના જહૉ જાયે પામે સન્માના
જો મુખપાઠ કરે ચાલીસા સહાય સદાય રહે અંબેસા
જો નહીં દાસ જગત મેં તેરો સમજે ઉસકો ફોગટ ફેરો
ગુણ બળવંત સદાહી ગાવે જય અંબે સુખ સંપત્તિ પાવે.
બોલીયે શ્રી અંબા માતાની જય
સવૅને અમારા જય અંબા
સમય હોય તો લખો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય
શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ
કરો. 👇👇👇
જય અંબે માતાજી
જવાબ આપોકાઢી નાખો