સોમવાર, 18 જાન્યુઆરી, 2021

સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે | Somnath Joytriling Katha in Gujarati | Okhaharan |

 સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે


સોમનાથ જ્યોતિર્લિંગ ની કથા

મહાત્મા દક્ષે પોતાની 27 પુત્રીઓને ચંદ્રને પરણાવી હતી ચંદ્ર આ બધી પત્નીઓમાં જે રોહિણી હતી તેને ખૂબ જ ચાહતો હતો તેથી રોહિણી સિવાયની સ્ત્રીઓ દુઃખી થઈ પિતાના ઘરે ચાલી ગઇ હતી અને પિતાને સઘળી હકીકત જણાવી.


પિતા દક્ષ જમાઈ ચંદ્ર પાસે આવી શાંતિથી સમજાવ્યા છતાં ચંદ્રના વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં આથી દુઃખી દક્ષે ચંદ્રમાને શાપ આપ્યો તે મારી વાત ની અવજ્ઞા કરી વર્તન ન  સુધાર્યું તેથી તું ક્ષયરોગી થા તે જ વખતે ચંદ્ર ક્ષયરોગી  થયો ક્ષીણ થયો તેથી હાહાકાર મચી ગયો



દેવો તથા ઋષિ વિહ્વવળ બન્યા ત્રિલોકમાં દેવો સંતપ્ત બની ચંદ્રની શાપ મુક્ત કરાવવા બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ તેનો ઉપાય સૂચવતાં કહ્યું ચંદ્ર પ્રભાસના નામના ઉત્તમ સ્થળે જઈ શિવલિંગ સ્થાપી મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન દ્વારા શિવજીની આરાધના કરે તો તે રોગમાંથી મુક્તિ બને



ચંદ્ર બ્રહ્માજીના કહ્યા પ્રમાણે પ્રભાસ તીથૅ  જઈને શિવની આરાધના સરૂ કરી તેમણે દસ કરોડ મંત્ર વડે શિવજીનું પૂજન કર્યું તેથી શિવજી પ્રસન્ન થયા તેમણે ચંદ્ર અને વરદાન માગવા કહ્યું ત્યારે ચંદ્રએ કહ્યું મારો ક્ષયરોગ દૂર કરો અને મારો અપરાધ માફ કરો શિવે કહ્યું કે ચંદ્ર એક પક્ષમાં નિત્ય તારી કળા ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પૂર્ણ તે કળાઓ વધ્યા કરશે
 


શાપમુક્ત ચંદ્રેશ સ્તુતિ કરી તેથી નિરાકાર શિવ ત્યાં સહકાર થયા અને સોમેશ્વર એટલે કે સોમનાથ નામે ત્રિલોકમાં પ્રખ્યાત થયા તે રોગનો નાશ કરનાર છે દેવોએ સ્થાપેલ કુંડ ચંદ્ર કુડ તરીકે પૃથ્વી પર પાપનો નાશ કરનાર છે એમાં સ્નાન કરનાર સર્વ પાપમાંથી છૂટે છે અસાધ્ય રોગો પણ મટે છે
 




બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો