ગુરુવાર, 7 જાન્યુઆરી, 2021

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન 108 નામ ગુજરાતી લખાણ સાથે | Shree Vishnu 108 Name Gujarati Lyrics | Okhaharan

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન 108 નામ ગુજરાતી લખાણ સાથે | Vishnu 108 Name in Gujarati | 


॥ શ્રીવિષ્ણુ અષ્ટોત્તરશતનામાવલી ॥

ૐ વિષ્ણવે નમઃ ।

ૐ લક્ષ્મીપતયે નમઃ ।

ૐ કૃષ્ણાય નમઃ ।

ૐ વૈકુણ્ઠાય નમઃ ।

ૐ ગરુડધ્વજાય નમઃ ।

ૐ પરબ્રહ્મણે નમઃ ।

ૐ જગન્નાથાય નમઃ ।

ૐ વાસુદેવાય નમઃ ।

ૐ ત્રિવિક્રમાય નમઃ ।

ૐ દૈત્યાન્તકાય નમઃ ॥ 10 ॥

ૐ મધુરિપવે નમઃ ।

ૐ તાર્ક્ષ્યવાહનાય નમઃ ।

ૐ સનાતનાય નમઃ ।

ૐ નારાયણાય નમઃ ।

ૐ પદ્મનાભાય નમઃ ।

ૐ હૃષીકેશાય નમઃ ।

ૐ સુધાપ્રદાય નમઃ ।

ૐ માધવાય નમઃ ।

ૐ પુણ્ડરીકાક્ષાય નમઃ ।

ૐ સ્થિતિકર્ત્રે નમઃ ॥ 20 ॥

ૐ પરાત્પરાય નમઃ ।

ૐ વનમાલિને નમઃ ।

ૐ યજ્ઞરૂપાય નમઃ ।

ૐ ચક્રપાણયે નમઃ ।

ૐ ગદાધરાય નમઃ ।

ૐ ઉપેન્દ્રાય નમઃ ।

ૐ કેશવાય નમઃ ।

ૐ હંસાય નમઃ ।

ૐ સમુદ્રમથનાય નમઃ ।

ૐ હરયે નમઃ ॥ 30 ॥

ૐ ગોવિન્દાય નમઃ ।

ૐ બ્રહ્મજનકાય નમઃ ।

ૐ કૈટભાસુરમર્દનાય નમઃ ।

ૐ શ્રીધરાય નમઃ ।

ૐ કામજનકાય નમઃ ।

ૐ શેષશાયિને નમઃ ।

ૐ ચતુર્ભુજાય નમઃ ।

ૐ પાઞ્ચજન્યધરાય નમઃ ।

ૐ શ્રીમતે નમઃ ।

ૐ શાર્ઙ્ગપાણયે નમઃ ॥ 40 ॥

ૐ જનાર્દનાય નમઃ ।

ૐ પીતામ્બરધરાય નમઃ ।

ૐ દેવાય નમઃ ।

ૐ સૂર્યચન્દ્રવિલોચનાય નમઃ ।

ૐ મત્સ્યરૂપાય નમઃ ।

ૐ કૂર્મતનવે નમઃ ।

ૐ ક્રોડરૂપાય નમઃ ।

ૐ નૃકેસરિણે નમઃ ।

ૐ વામનાય નમઃ ।

ૐ ભાર્ગવાય નમઃ ॥ 50 ॥


ૐ રામાય નમઃ ।

ૐ બલિને નમઃ ।

ૐ કલ્કિને નમઃ ।

ૐ હયાનનાય નમઃ ।

ૐ વિશ્વમ્ભરાય નમઃ ।

ૐ શિશુમારાય નમઃ ।

ૐ શ્રીકરાય નમઃ ।

ૐ કપિલાય નમઃ ।

ૐ ધ્રુવાય નમઃ ।

ૐ દત્તત્રેયાય નમઃ ॥ 60 ॥


ૐ અચ્યુતાય નમઃ ।

ૐ અનન્તાય નમઃ ।

ૐ મુકુન્દાય નમઃ ।

ૐ દધિવામનાય નમઃ ।

ૐ ધન્વન્તરયે નમઃ ।

ૐ શ્રીનિવાસાય નમઃ ।

ૐ પ્રદ્યુમ્નાય નમઃ ।

ૐ પુરુષોત્તમાય નમઃ ।

ૐ શ્રીવત્સકૌસ્તુભધરાય નમઃ ।

ૐ મુરારાતયે નમઃ ॥ 70 ॥


ૐ અધોક્ષજાય નમઃ ।

ૐ ઋષભાય નમઃ ।

ૐ મોહિનીરૂપધારિણે નમઃ ।

ૐ સઙ્કર્ષણાય નમઃ ।

ૐ પૃથવે નમઃ ।

ૐ ક્ષીરાબ્ધિશાયિને નમઃ ।

ૐ ભૂતાત્મને નમઃ ।

ૐ અનિરુદ્ધાય નમઃ ।

ૐ ભક્તવત્સલાય નમઃ ।

ૐ નરાય નમઃ ॥ 80 ॥

ૐ ગજેન્દ્રવરદાય નમઃ ।

ૐ ત્રિધામ્ને નમઃ ।

ૐ ભૂતભાવનાય નમઃ ।

ૐ શ્વેતદ્વીપસુવાસ્તવ્યાય નમઃ ।

ૐ સનકાદિમુનિધ્યેયાય નમઃ ।

ૐ ભગવતે નમઃ ।

ૐ શઙ્કરપ્રિયાય નમઃ ।

ૐ નીલકાન્તાય નમઃ ।

ૐ ધરાકાન્તાય નમઃ ।

ૐ વેદાત્મને નમઃ ॥ 90 ॥


ૐ બાદરાયણાય નમઃ ।

ૐ ભાગીરથીજન્મભૂમિપાદપદ્માય નમઃ ।

ૐ સતાં પ્રભવે નમઃ ।

ૐ સ્વભુવે નમઃ ।

ૐ વિભવે નમઃ ।

ૐ ઘનશ્યામાય નમઃ ।

ૐ જગત્કારણાય નમઃ ।

ૐ અવ્યયાય નમઃ ।

ૐ બુદ્ધાવતારાય નમઃ ।

ૐ શાન્તાત્મને નમઃ ॥ 100 ॥


ૐ લીલામાનુષવિગ્રહાય નમઃ ।

ૐ દામોદરાય નમઃ ।

ૐ વિરાડ્રૂપાય નમઃ ।

ૐ ભૂતભવ્યભવત્પ્રભવે નમઃ ।

ૐ આદિદેવાય નમઃ ।

ૐ દેવદેવાય નમઃ ।

ૐ પ્રહ્લાદપરિપાલકાય નમઃ ।

ૐ શ્રીમહાવિષ્ણવે નમઃ ॥ 108 ॥

ઇતિ શ્રી મહાવિષ્ણ્વષ્ટોત્તરશતનામવલિઃ સમાપ્તા ॥

 

 કૃષ્ણ વોલ સ્ટીકર ખરીદી શકો છો 👇👇

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

6 ટિપ્પણીઓ: