જયા એકાદશી ની પૌરાણિક કથા વાચવા થી પિશાચ યોનિ માંથી મુક્તિ મળે છે ગુજરાતીમાં
Jaya-Ekadashi-Vrat-Katha-Gujarati
મહામાસની શુક્લ પક્ષની એકાદશી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન માસની શુક્લ પક્ષની એકાદશી નું નામ જયા છે એકાદશીના વ્રતથી મનુષ્ય ભૂત-પ્રેત પિશાચ આદિ ની યોની માંથી છૂટી જાય છે તેથી આ એકાદશીનું વ્રત વિધિ પૂર્વક કરવું જોઇએ હૈ રાજન આ અંગે એક પૌરાણિક કથા કહું છું તે સાંભળો એક સમયે ઈન્દ્ર સ્વર્ગ લોકમાં રાજ્ય કરતા હતા.
શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.
ત્યાં તે અમૃતનું પાન કરીને નંદનવનમા અપ્સરા સાથે આનંદપૂર્વક ક્રીડા કરતા હતા એક દિવસ ઇન્દ્ર ઇચ્છા અનુસાર તેમની સાથે અપ્હસરા ની સાથે રમણ કરતા હતા ત્યાં ગંધર્વો માં પ્રસિદ્ધ પુષ્પદંતે ની પુત્રી અને ચિત્રસેન ની સ્ત્રી મલીન ગયા હતા એ જગ્યાએ મલીન નો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ ત્યાં જ હતા એ સમયે પુષ્પાવતી નામની સુંદર છોકરી માલ્યવાન ને જોઈ તેના પર મોહિત થઈ ગઈ અને કામ બાણથી ચલાયમાન થવા લાગી તેણે પોતાના રૂપ રંગ સૌંદર્યા હાવભાવ દ્વારા મનને વશમાં કરી લીધો પુષ્પાવતી અત્યંત સુંદર હતી તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થઈ ગયો. તે બંને કામદેવના વંશમાં થઈ ગયા પછી ઇન્દ્રના બોલવાથી નાચગાન માટે જવું પડ્યું તેઓ નાચતા હતા પરંતુ તેમના મનમાં થી કામદેવ નો પ્રભાવ હતો તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધ ગાવા ગયા એમની હાવભાવ આવો ને જોઈને ઇન્દ્ર એમના પ્રેમને સમજી ગયા અને એમને શાપ આપી દીધું કે તમે મર્યાદાનું ઉલ્લંઘન કરનાર મૂરખો તમે મારું અપમાન કર્યું છે તેથી પિશાચનુ રૂપ ધારણ કરો અને પોતાનું કર્મ ફળ ભોગવો.
ઇન્દ્રનું શાપ સાંભળીને તે અત્યંત દુઃખી થયા અને હિમાલય પર પિશાચ બની ને દુઃખ પૂર્વક જીવન વ્યતિત કરવા લાગ્યા એમને ગંધ રસ સ્પર્શ આદિ નું કશું જ્ઞાન ન હતું રાત દિવસ માં એક ક્ષણ પણ ઊંઘ આવતી નહોતી સ્થાનમાં અત્યંત ઠંડી હતી જેના કારણે તેમના રોમાંચ ઊભા થઈ ગયા હતા દાંત પણ ઠંડીથી કડકડ હતા એક દિવસ સાંજે પોતાની સ્ત્રીને કહ્યું ના જાણે અમે પાછલા જન્મમાં કયા પાપ કર્યા છે જેનાથી તમને આટલી દુખદાઈ પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે પિશાચ યોનિ કરતાં નરકમા દુઃખ સહન કરવા ઉત્તમ છે.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ
આ રીતે અનેક વિચારો કરતાં પોતાના દિવસ વ્યતિત કરવા લાગ્યા દેવીયોગથી એક દિવસ મહા માસના શુક્લ પક્ષની જયા નામની એકાદશીનું આવી આ એકાદશીએ બન્નેવે કંઈ પણ ભોજન ન કર્યું અને કોઈ પણ પાપકર્મ ન કર્યું તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ વ્યતિત કરી પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા તે સમયે સૂર્ય નારાયણ અસ્ત તરફ જતા હતા તે રાત્રી એ બંનેને ખૂબ મુશ્કેલી વિતાવી. બીજા દિવસે સવારે જ ભગવાન ના પ્રભાવથી તેમનો દેહ છૂટી ગયો અને અત્યંત સુંદર અપ્સરા અને ગંધર્વો દેહ ધારણ કરીને તથા સુંદર વસ્ત્રો તથા અલંકૃત થઈને સ્વગૅલોકમા ચાલ્યા ગયા એ સમયે આકાશમાં દેવગણ તથા ગંધર્વ તેમની સ્તુતિ કરવા લાગ્યા
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ
સ્વર્ગ લોકમાં જઇ ને એ બંને દેવરાજ ઇન્દ્રને પ્રણામ કર્યા અને એમને જોઈ ને બોલ્પયા તમને પહેલાના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું તે એમને પૂછવા લાગ્યા કે તમને તમારા યોનિ કેવી રીતે છુટકારો મળ્યો? ત્યારે માલ્યવાન બોલ્યો કે હે દેવેન્દ્ર ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિશાચ યોનિ છૂટી ગઈ છે
ઇન્દ્ર બોલ્યા હે માલ્યવાન એકાદશી વ્રત કરવાથી તથા વિષ્ણુ ના પ્રભાવથી તમે લોકો પિશાચ યોનિ છોડીને પવિત્ર થઈ ગયા અને અમારા લોકોના પણ વંદનીય થઈ ગયા છો કારણકે શિવ અને વિષ્ણુ ભક્ત તમારા લોકો માટે વંદના કરવા યોગ્ય છે તેથી તમે લોકો ધન્ય છો ધન્ય છો હવે તમે પુષ્પાવતી ની સામે જઈને વિહાર કરો
એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી
હે યુધિષ્ઠિર જયા એકાદશી વ્રતના પ્રભાવથી સમસ્ત યોની નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેણે જાણી બધા તપ યજ્ઞ દાન કર્યા હોય તેમ બરાબર છે
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
એકાદશી ના શુભ દિવસે "" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો