દરરોજ સવારે કરો પ્રથમ પુજય દેવ શ્રી ગણેશ નો એક મિનિટ મંત્ર ગુજરાતી લખાણ સાથે | Ganesh Slok Gujarati lyrics | Okhaharan
ganesh puja vidhi mantra home
શ્રી ગણેશજી ને પ્રથમ પુજ્ય દેવ મનાય છે. દરેક કાર્ય ની શરૂઆત કરતા પહેલા શ્રી ગણેશાય નમઃ અને નીચે આપેલ મંત્ર નો જાપ કરવાથી દરેક વિધ્ન દૂર થાય છે. શ્રી ગણેશ ને ગૌરી પુત્ર ગણેશ અને શિવ પુત્ર ગણેશ કહેવાય છે. શ્રી ગણેશજી ને બે પત્નીઓ છે જેમનું નામ રિધ્ધિ સિધ્ધિ છે અને બંને પુત્ર શુભ અને લાભ છે. શુભ લાભ રિધ્ધિ સિધ્ધિ સહિત ગૌરી પુત્ર શિવ પુત્ર શ્રી ગણેશજી ને નમન છે.
પુત્રની પ્રાપ્તિ માટે શ્રી ગણેશજી નો "" સંતાન ગણપતિ સ્તોત્રમ્ "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
પ્રાત: પૂજાના ગણપતિ શ્ર્લોકો
વક્રતુન્ડાય મહાકાય સૂયૅ કોટિ સમય પ્રભમ્ |
નિવિધ્ન કુરુ મેં દેવ સવૅ કાર્યેષુ સવૅદા ||
અભિપ્સતાથૅ સિદ્રયથે પૂજિતો ય: સુરાસુરૈ: |
સવૅવિધ્નચ્છિદે તસ્મૈ ગણાધિપતયે નમઃ ||
શ્રી ગણેશજી ના "" 12 નામ જાપ "" દરેક કાર્ય ના વિધ્ન દૂર થશેગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગણેશ્ર્વરં વિધ્નવિનાશનં ચ લંબોદરં મોદક વલ્લભ ચ |
સુરાસુરાણં પ્રથમેવપૂજયં ગણેશ્ર્વર ત શરણં પ્રપધે ||
યસ્ય સ્મરણ માત્રેણ વિધ્ના દૂરં પ્રયાન્તિ હિ |
વન્દેહં દન્તિવકત્રં તં વાછિતાથૅ પ્રદાયક્રમ ||
લંબોદર નમસ્તુભ્યં સતતં મોદક પ્રિય |
નિવિધ્ન કુરુ મેં દેવ સવૅ કાર્યેષુ સવૅદા ||
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
આ દરરોજ સવારે મંદિરમાં પુજન સમયે બોલવાથી અંનેક ગણું શુભ ફળ મલે છે .
"" શ્રી ગણેશ ચાલીસા """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો