શનિવાર, 27 માર્ચ, 2021

હોળી દહન બાદ કરીલો આ કામ તમારા ધંધા રોજગાર અને અટકેલા કામો ચુટકી માં દુર થશે. -Holika Dahan Okhaharn -2024

 હોળી દહન બાદ કરીલો આ કામ તમારા ધંધા રોજગાર અને અટકેલા કામો ચુટકી માં દુર થશે. -Holika Dahan Okhaharn -2024 

Holika-Dahan-2021-Upay
Holika-Dahan-2021-Upay

 


જ્યાં હોળી દહન થવાનુ છે તે સ્થાન પર પૂર્વ દિશા તરફ મોઢુ કરીને  રહે એ રીતે બેસો. સૌથી પહેલાં પ્રથમ પુજ્ય દેવ શ્રી ગણેશજી અને હનુમાનજી નું ધ્યાન ધરો ત્યારબાદ મા જગત જનની જંગદબા નું ધ્યાન ધરો શ્રી નારાયણ અને પરમ ભક્ત પ્રહલાદ નું ધ્યાન ધરો અને હોળી માતાનું ધ્યાન ધરો .

  


હિન્દુ  માન્યતા અનુસાર હોળિકા અગ્નિમાં અસુરી શક્તિ , રાકાક્ષ અને અધમૅ નો નાશ પામી બળીને ખાક થઇ જાય છે. હાળિકાની અગ્નિ ધમૅ ની વિજય નું સુચક છે.  હોળી એ શ્રી વિષ્ણુભક્ત પરમ પ્રહલાદના મારવા માટે એક ષંડયંત્ર હતું જેમાં  તેને લઇને અગ્નિમાં બેઠી હતી અને તેને બળવાનુ હતુ તેમ છતાં તે ના બળીને હોળીકા એની ફોઈ બળી ને ખાખ થઈ ગઈ. હોળિકા દહનના દિવસે કરો ખાસ કામ જેથી તમારા બધા કાયૅ પુણ થાય.

હોળીના દહન ના બીજા દિવસે હોળીકાની રાખ ધરમા અથવા ધંધા ની જગ્યાએ લાવીને તેમાં થોડા પ્રમાણમાં નાની ઝીણી રાઇ અને આખુ સબરસ એટલે મીઠાની ગંગાડી મેળવીને તેને કોઇ વસ્તુ માં  રાખી લો. અને એને તમારા ધરની અથવા ઓફિસના પૂર્વ અથવા ઇશાન ખૂણામાં સુરક્ષિત જગ્યાએ રાખો. આ ઉપાયથી તમારા ધંધા અને ધરમાં કોઈ મેલી વિધ્યા ,  નજર દોષ અને ખરાબ ચાલી રહેલ સમયમાંથી મુક્તિ મળશે  તમારા બધા અટકેલા કાયૅ નિર્વિધ્ને પતશે.

  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 


 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો