રવિવાર, 14 માર્ચ, 2021

દરરોજ સવારે સૂર્ય નારાયણ દેવ ની આ સ્તુતિ કરો અને ક્ષમા કરશો ગુજરાતી લખાણ સાથે | Surya Stuti Gujarati Lyrics | Okhaharan

દરરોજ સવારે સૂર્ય નારાયણ દેવ ની આ સ્તુતિ કરો અને ક્ષમા કરશો ગુજરાતી લખાણ સાથે | Surya Stuti Gujarati Lyrics | Okhaharan

Surya-Stuti-Gujarati
Surya-Stuti-Gujarati


શ્રી સૂર્યદેવની સ્તુતિ

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું

ભર્ગ વરેણ્યથી વ્યાત્પ વિભુ , 

વિશ્વેશ પદે હું પ્રણામ કરું

પ્રેરો રવિ મતિ સદૂગતિ આપે , 

એ વચનો મુખથી ઉચારું .

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું ,

 નિત્ય નિરંતર ધ્યાન ધરું

 શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે અહી ક્લિક કરો.   

 

સર્વજ્ઞ સર્વોતર ગતિ , 

શક્તિશ્વરને હું સદા સમરુ

સર્વ કર્મના સાક્ષી ગણી , 

હું નિંધ કમૅથી નિત્ય ડરું

મન - વાણી - કાયા થકી કાર્યને , 

આનંદે આજ હું નમન કરું. 

 

 

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું

સુષ્ટ વસ્તુથી ભિન્ન અગોચર ,

 એક તત્ત્વ જે અકળ ખરું

કરુણાસાગરને ચરણ , 

ચરણ રહી કર દ્રય પ્રસારું

વિશ્વોદ્ધારક રવિ સુખકારક , 

ભાનુ તુજ ભક્તિમાં ચિત્ત ધરું .

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું

રવિવારે સૂયૅ દેવ નો આ પાઠ કરવાથી મનુષ્ય ની ગરીબી દૂર થઈ ધનવાન બને છે અહી ક્લિક કરો.   

ભક્તિ પરા ભગવંત તણી , 

અતિ શ્રેષ્ઠ ગણી કદી ન વિસરું

વિશ્વનાથ વિશ્વાસ તમારો , 

ધરી નીતિથી નવ હું ફરું 

 

 

પૂર્ણ કરો રવિ યોગ્ય મનોરથ ,

 હૃદય સ્વરૂપાનંદ ભરું .

.તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું

 સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

 

અતિ દીન અલ્પજ્ઞ અશક્ત , 

ક્ષણ પ્રતિક્ષણ અપરાધ કરું

પરમ કૃપાથી ક્ષમા કરશો , 

તો ભવસિંધુ સઘ તરું

અર્ણ ધ્યાન જપ વંદન કરીને , જ્

ઞાન ભક્તિને સદા વરું .

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું , 

નિત્ય નિરંતર ધ્યાન ધરું 

 રવિવારે કરો સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો. 

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો