શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે | Shanidev Panoti Mahiti - Okhaharan
about-shanidev-panoti-in-gujarati
શનિ ગ્રહ નો પરિચય
શનિ ગ્રહ નો પરિચય સૂર્યની બીજી પત્ની છાયા નો પુત્ર શનિ છે ને એક રાશિમાં ભ્રમણ કરવા ત્રીસ મહિનાનો સમય લાગે છે નક્ષત્ર મંડળમાં તેને સેવકનું પદ પ્રાપ્ત છે અને માણસના અંતમૅનનો સ્વામી ગણવામાં આવે છે.
શનિદેવનો આ પાઠ કરવાથી ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે તથા શનિદેવ રક્ષા કરશે
શનિની પનોતી વિશે
અઢી વર્ષની નાની પનોતીની અસર ગોચર ગ્રહો માં જે જાતકની જન્મ રાશિથી કે નામ રાશિથી ચોથી કે આઠમે શનિ આવે ત્યારે તેને નાની પનોતી છે તેમ જાણવું. આ પનોતી અઢી વર્ષની હોય છે આ પનોતી પીડાકારક દુઃખ આપનાર હોય છે જેને પનોતી આવતી હોય તેને કૌટુંબિક કલેશ થાય , માનસિક ટેન્શન વધે, શારીરિક પીડા ઉત્પન્ન થાય , અગ્નિ ભય થાય, લોહાદિ શસ્ત્રનો ભય ઉભો થાય, વેપાર-ધંધામાં હાનિ થાય, આર્થિક સંકટ આવે આ સમય દરમ્યાન ૩૦ માસ સુધી શનિવાર કરવા તથા શનિના મંત્રનો જાપ અથવા વિદ્વાન બ્રાહ્મણ પાસે જાપ કરાવવા.
શની મોટી પનોતી
શની મોટી પનોતીનો સમય સાડા સાત વર્ષનો હોય છે તેથી તેને સાડાસાતી પણ કહેવામાં આવે છે જાતકની જન્મ રાશિથી ગોચર ગ્રહોમાં શનિ બારમે આવે તો મસ્તક, શનિ પ્રથમ ભાગમાં આવે તો છાતી ને શનિ બીજો ભાવ માં આવે તો પગે પનોતી તેમ જાણવું. આ પનોતી પણ અનેક કષ્ટ તથા પીડાઓ આપે છે કુટુંબ વિવાદ વેપાર ધંધા નોકરી હાની , મૃત્યુ વિદેશવાસી ધનનાશ , અપયશ, મરણ વગેરે થાય છે આ પનોતી દરમિયાન પણ શનિ ના મંત્ર જાપ કરવા કે કરાવવા તથા ખાસ શ્રી રામભક્ત હનુમાનજીની ઉપાસના કરવી.
શનિવાર દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો અહી ક્લિક કરો.
શનિનું દાન
નડતા સની માટે નું દાન નીલમ કે નીલમણિ, તેલ ,અડદ , કાળું વસ્ત્ર , કાળા તલ , ભેંસ, જોડા , કસ્તુરી , સુવર્ણ, લોઢુ, , કાળું પુષ્પ આમાંથી યથાશક્તિ દાન કરવું મંત્ર જાપ કરવા તથા બ્રહ્મભોજન કરાવવું હનુમાનજીની ભક્તિ કરવી હતી શનિની અશુભ અસર ઓછી થાય છે.
શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ ચાલીસા " ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ 108 નામવલી" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો