શનિવાર, 3 એપ્રિલ, 2021

Every Morning દરરોજ સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે-Surya Dev 108 Name Gujarati - Okhaharan

 દરરોજ સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે-Surya Dev 108 Name Gujarati - Okhaharan

108-names-of-sri-surya-bhagawan-ashtottara-shatanamavali-lyrics-in-gujarati
108-names-of-sri-surya-bhagawan-ashtottara-shatanamavali-lyrics-in-gujarati

 

શ્રીમદ ભાગવત પ્રમાણે પૃથ્વી તથા સ્વગૅ વચ્ચે બ્રહ્માંડના કેન્દ્ર સ્થળમાં સૂયૅનું સ્થાન છે.


સૂર્યાષ્ટોત્તરશતનામાવલી 1॥

ૐ અરુણાય નમઃ ।

ૐ શરણ્યાય નમઃ ।

ૐ કરુણારસસિન્ધવે નમઃ ।

ૐ અસમાનબલાય નમઃ ।

ૐ આર્તરક્ષકાય નમઃ ।

ૐ આદિત્યાય નમઃ ।

ૐ આદિભૂતાય નમઃ ।

ૐ અખિલાગમવેદિને નમઃ ।

ૐ અચ્યુતાય નમઃ ।

ૐ અખિલજ્ઞાય નમઃ ॥ ૧૦ ॥

ૐ અનન્તાય નમઃ ।

ૐ ઇનાય નમઃ ।

ૐ વિશ્વરૂપાય નમઃ ।

ૐ ઇજ્યાય નમઃ ।

ૐ ઇન્દ્રાય નમઃ ।

ૐ ભાનવે નમઃ ।

ૐ ઇન્દિરામન્દિરાપ્તાય નમઃ ।

ૐ વન્દનીયાય નમઃ ।

ૐ ઈશાય નમઃ ।

ૐ સુપ્રસન્નાય નમઃ ॥ ૨૦ ॥


ૐ સુશીલાય નમઃ ।

ૐ સુવર્ચસે નમઃ ।

ૐ વસુપ્રદાય નમઃ ।

ૐ વસવે નમઃ ।

ૐ વાસુદેવાય નમઃ ।

ૐ ઉજ્જ્વલાય નમઃ ।

ૐ ઉગ્રરૂપાય નમઃ ।

ૐ ઊર્ધ્વગાય નમઃ ।

ૐ વિવસ્વતે નમઃ ।

ૐ ઉદ્યત્કિરણજાલાય નમઃ ॥ ૩૦

ૐ હૃષીકેશાય નમઃ ।

ૐ ઊર્જસ્વલાય નમઃ ।

ૐ વીરાય નમઃ ।

ૐ નિર્જરાય નમઃ ।

ૐ જયાય નમઃ ।

ૐ ઊરુદ્વયાભાવરૂપયુક્તસારથયે નમઃ ।

ૐ ઋષિવન્દ્યાય નમઃ ।

ૐ રુગ્ઘન્ત્રે નમઃ ।

ૐ ઋક્ષચક્રચરાય નમઃ ।

ૐ ઋજુસ્વભાવચિત્તાય નમઃ ॥ ૪૦ ॥


ૐ નિત્યસ્તુત્યાય નમઃ ।

ૐ ઋકારમાતૃકાવર્ણરૂપાય નમઃ ।

ૐ ઉજ્જ્વલતેજસે નમઃ ।

ૐ ઋક્ષાધિનાથમિત્રાય નમઃ ।

ૐ પુષ્કરાક્ષાય નમઃ ।

ૐ લુપ્તદન્તાય નમઃ ।

ૐ શાન્તાય નમઃ ।

ૐ કાન્તિદાય નમઃ ।

ૐ ઘનાય નમઃ ।

ૐ કનત્કનકભૂષાય નમઃ ॥ ૫૦ ॥

ૐ ખદ્યોતાય નમઃ ।

ૐ લૂનિતાખિલદૈત્યાય નમઃ ।

ૐ સત્યાનન્દસ્વરૂપિણે નમઃ ।

ૐ અપવર્ગપ્રદાય નમઃ ।

ૐ આર્તશરણ્યાય નમઃ ।

ૐ એકાકિને નમઃ ।

ૐ ભગવતે નમઃ ।

ૐ સૃષ્ટિસ્થિત્યન્તકારિણે નમઃ ।

ૐ ગુણાત્મને નમઃ ।

ૐ ઘૃણિભૃતે નમઃ ॥ ૬૦ ॥


ૐ બૃહતે નમઃ ।

ૐ બ્રહ્મણે નમઃ ।

ૐ ઐશ્વર્યદાય નમઃ ।

ૐ શર્વાય નમઃ ।

ૐ હરિદશ્વાય નમઃ ।

ૐ શૌરયે નમઃ ।

ૐ દશદિક્સમ્પ્રકાશાય નમઃ ।

ૐ ભક્તવશ્યાય નમઃ ।

ૐ ઓજસ્કરાય નમઃ ।

ૐ જયિને નમઃ ॥ ૭૦ ॥

ૐ જગદાનન્દહેતવે નમઃ ।

ૐ જન્મમૃત્યુજરાવ્યાધિવર્જિતાય નમઃ ।

ૐ ઉચ્ચસ્થાન સમારૂઢરથસ્થાય નમઃ ।

ૐ અસુરારયે નમઃ ।

ૐ કમનીયકરાય નમઃ ।

ૐ અબ્જવલ્લભાય નમઃ ।

ૐ અન્તર્બહિઃ પ્રકાશાય નમઃ ।

ૐ અચિન્ત્યાય નમઃ ।

ૐ આત્મરૂપિણે નમઃ ।

ૐ અચ્યુતાય નમઃ ॥ ૮૦ ॥


ૐ અમરેશાય નમઃ ।

ૐ પરસ્મૈ જ્યોતિષે નમઃ ।

ૐ અહસ્કરાય નમઃ ।

ૐ રવયે નમઃ ।

ૐ હરયે નમઃ ।

ૐ પરમાત્મને નમઃ ।

ૐ તરુણાય નમઃ ।

ૐ વરેણ્યાય નમઃ ।

ૐ ગ્રહાણાંપતયે નમઃ ।

ૐ ભાસ્કરાય નમઃ ॥ ૯૦ ॥

ૐ આદિમધ્યાન્તરહિતાય નમઃ ।

ૐ સૌખ્યપ્રદાય નમઃ ।

ૐ સકલજગતાંપતયે નમઃ ।

ૐ સૂર્યાય નમઃ ।

ૐ કવયે નમઃ ।

ૐ નારાયણાય નમઃ ।

ૐ પરેશાય નમઃ ।

ૐ તેજોરૂપાય નમઃ ।

ૐ શ્રીં હિરણ્યગર્ભાય નમઃ ।

ૐ હ્રીં સમ્પત્કરાય નમઃ ॥ ૧૦૦ ॥

ૐ ઐં ઇષ્ટાર્થદાયનમઃ ।

ૐ અનુપ્રસન્નાય નમઃ ।

ૐ શ્રીમતે નમઃ ।

ૐ શ્રેયસેનમઃ ।

ૐ ભક્તકોટિસૌખ્યપ્રદાયિને નમઃ ।

ૐ નિખિલાગમવેદ્યાય નમઃ ।

ૐ નિત્યાનન્દાય નમઃ ।

ૐ સૂર્યાય નમઃ ॥ ૧૦૮ ॥


॥ ઇતિ સૂર્ય અષ્ટોત્તરશતનામાવલિઃ સમ્પૂર્ણમ્ ॥

 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો