27 એપ્રિલ 2021 હનુમાન જંયતી ના દિવસે કરીલો આ એક કામ અને રાહુ અને શનિ દોષમાંથી મુકતિ મેળવો - Hanumanji 12 Different Name #Okhaharan
12-names-of-Hanuman-different-names-gujarati-okha-haran |
27 એપ્રિલ 2021 હનુમાન જંયતી ના દિવસે કરીલો આ એક કામ અને રાહુ અને શનિ દોષમાંથી મુકતિ મેળવો
ચૈત્ર સુદ પુનમ ની તિથિ એટલે હનુમાનજી ની જન્મ જંયતી. આ દિવસે હનુમાન જ્નમ ઉત્સવ ઉજવાસે. પરંતુ હાલની પરિસ્થિ મુજબ બઘું બંઘ બારણે થશે.
આજે આપણે આ ગુજરાતી લેખમાં જાણીશું કયો ઉપાય કરવાથી રાહુ અને શનિદોષ ઓછો થાય.
હનુમાનજી ચિરંનજીવી છે તે જ્ઞાનના દાતા અને ભુત પિશાચ ના વિનાસ કરનારા છે. હનુમાનજી અનેક નામો છે. પણ અમુક નામો ચોક્કસ વિઘિ પુવક કરવામાં આવે તો તેનુ ફળ જરુર મળે છે.પરમ રામ ભક્ત ની સ્તુતિ અને એમના 12 નામનો જાપ વિઘિ કરવાનો હોય છે.તેને હનુમાન દ્વાદશનામ સ્ત્રોત કહેવામાં આવે છે. આ મંત્ર નો પાઠ , શ્રાવણ તથા લખવામાં આવે અનેક પ્રકારની આઘિ વ્યાઘિ માંથી મુક્તિ મળે છે.
હનુમાન દ્વાદશનામ સ્તોત્રઃ-
હનુમાનન્જનીસૂનુર્વાયુપુત્રો મહાબલઃ। રામેષ્ટ: ફાલ્ગુનસખઃ પિંગાક્ષોઽમિતવિક્રમ:।।
ઉદધિક્રમણશ્ચૈવ સીતાશોકવિનાશનઃ। લક્ષ્મણપ્રાણદાતા ચ દશગ્રીવસ્ય દર્પહા।।
એવં દ્વાદશ નામાનિ કપીન્દ્રસ્ય મહાત્મનઃ। સ્વાપકાલે પ્રબોધે ચ યાત્રાકાલે ચ યઃ પઠેત્।।
તસ્ય સર્વભયં નાસ્તિ રણે ચ વિજયી ભવેત્। રાજદ્વારે ગહ્વરે ચ ભયં નાસ્તિ કદાચન।।
હનુમાનજી 12 નામ
1) ॐ જય હનુમાન
2)ॐ જય અંજની સુત
3)ॐ જય વાયુ પુત્ર
4)ॐ જય મહાબલી
5)ॐ જય રામેષ્ટ્ર
6)ॐ જય ફાલ્ગુન સખા
7)ॐ જય પિંગાક્ષ
8)ॐ જય અમિત વિક્રમ
9)ॐ જય ઉદધિ ક્રમણ
10)ॐ જય સીતા શોક વિનાશન
11)ॐ જય લક્ષ્મણ પ્રાણ દાતા
12)ॐ જય દશ ગ્રીવ દર્પહ
હનુમાનજી મંત્ર નો જાપ કયારે કરવો
આ મંત્રનો જાપ સવારે સૂયૅદય પહેલા, સૂયૅ બરાબર મઘ્ય એટલે 12 વાગે,અને સંઘ્યા સમયે જરુર કરવો.
આ મંત્રની ખાસ વિધિ
આ મંત્ર ને એક કોરા કાગળ પર લાલ કલર ની પેનથી લખીને હનુમાનજી ના મંદિર જ્યા બંને સમય આરતી થતી હોય . અથવા લખી તમારા ઘરના મુખ્ય દ્રાર પર રાખો અને શક્ય ના હોય તો મંદિર મા પણ રાખી શકાય છે.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
જય શ્રી રામ જરૂર લખજો.
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે
રક્ષણ મળે છે👇👇👇
bajrang baan gujarati |
Hanuman Chalisa Gujarati |
દરરોજ સવારે હનુમાનજીના આ મંત્ર એક માળા કરો
સવૅ કષ્ટ માંથી મુક્તિ મળે ગુજરાતી લખાણ સાથે 👇👇👇
hanuman mantra gujarati |
હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે .
દરેક કામમાં રક્ષણ આપે 👇👇👇
ram raksha stotra gujarati |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો