ગુરુવાર, 29 એપ્રિલ, 2021

30 એપ્રિલ 2021 સંકટ ચતુર્થી ના દિવસે બંને છે ખાસ યોગ જાણો પુજન વિધિ અને ચંદ્ર દશૅન સમય - Sankat Chaurthi Ganeshji #Okhaharan

30 એપ્રિલ 2021 સંકટ ચતુર્થી ના દિવસે બંને છે ખાસ યોગ જાણો પુજન વિધિ અને ચંદ્ર દશૅન સમય - Sankat Chaurthi Ganeshji #Okhaharan

Ganeshji-photo-Sankat-Chaturthi-gujarati
Ganeshji-photo-Sankat-Chaturthi-gujarati

 

સંકટ ચતુર્થી ના દિવસે બને ખાસ યોગ જાણો પુજન વિઘિ અને ચંદ્ર દશૅન સમય 

Ganesh Bhakti Mobile App Free Download
Ganesh Bhakti Mobile App Free Dwonload

 


દર માસમાં શુકલ અને કૃષ્ણ બે પક્ષ હોય છે તેમાં શ્રી ગણેશજી ના પુજન માટે કૃષ્ણ  પક્ષની ચતુર્થી નું વ્રત કરવાનું હોય છે. ચતુર્થી તિથિ એ શ્રી ગણેશજી ને અતિપ્રિય છે. આજે આપણે આ ગુજરાતી લેખમાં જાણીશું  શુભ યોગ, પુજન અને ચંદ્ર દશૅન સમય.આ દિવસ ગણેશજીની પૂજા-જીવનમાં સુખી સમૃદ્ધિ આવે છે. તેની સાથે તે માતાપિતા સંતાનની સારી તંદુરસ્તી અને લાંબી વયના પણ છે જે આજની વ્રત સંભાળતી ભગવાન ભગવાનની પદ્ધતિ પૂર્વક પૂજા-અર્ચના કરે છે.


આ વષે ચૈત્ર માસની સંકટ ચતુર્થી  30 એપ્રિલ 2021 શુક્રવાર ના રોજ છે. સંકટ ચતુર્થી પુજન શુભ મુહૂર્ત

ચતુર્થી તિથિ આરંભ - 29 એપ્રિલ 2021 ના ​​રાત્રી 10:09 વાગ્યે

ચતુર્થી તિથિ સમાપ્ત - 30 એપ્રિલ 2021 સાંજે 07:09

ચંદ્રોદય દશૅન સમય - રાત્રી 10:38 વાગ્યે


સંકટ ચતુર્થી ના દિવસે બને ખાસ યોગ

હિન્દુ પંચાંગ અનુસાર આ ચતુર્થી પર શિવ અને પરિઘ યોગ છે. બંને યોગો ખૂબ શુભ માનવામાં આવે છે. 30 એપ્રિલ સવારે 08: 03 મિનિટ સુધી પરિઘ યોગ છે.ત્યાંર પછી  પરિઘ યોગ ચાલુ થાય છે. આમ આ બંને યોગ એકજ દિવસે હોવાથી તેનું પણ શુભ ફળ મલે છે. જો કોઈ તમારા દુશ્મન સંબંધિત કેસ અથવા કોઈ કોટ કચેરી કાયૅ હોય તો તે પરિધિ યોગમાં વિજય પ્રાપ્ત થાય છે. શિવ યોગ હંમેશા શુભ ફળ આપે છે.


સંકટ ચતુર્થી ના દિવસેપૂજા પદ્ધતિ

પ્રથમ સવારે સૂયૅદય પહેલા ઉઠીને નિત્યકમૅ પ્રવારી સ્નાન કરો.

આ દિવસ લાલ રંગના વસ્ત્ર પહેરી ને પુજન કરવા બેસો.

પૂજા સમય તમારુ મુખ પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખો.

પાટલો અથવા બાજટ પર ભગવાનની મુતિ અથવા ફોટો મુકો..

ભગવાનની મુતિ અથવા ફોટો આગળ ધૂપ-દિપ અગરબતી કરો.

ॐ ગં ગણપતેય નમઃ મંત્ર નો 11 વખત ઘ્યાન ઘરો. અને 11 દુવા અપણૅ કરો.

પૂજા પછી ભગવાનનો લાડુ નો પ્રસાાદ ઘરાવો.

વ્રત કથા વાંચન કરનારી અને ચંદ્ર દશૅન કર્યા પછી વ્રત છો ડો..

વ્રત પૂર્ણ થયા પછી વ્રત નિમિત યથાશકતિ મુજબ દાન કરો


સંકટ ચતુર્થી  વ્રતનો લાભ

માન્યતા અનુસાર, સંકટ ચતુર્થી ગણપતિની પૂજા-આરાધનાથી સમસ્ત પ્રકારના વિઘ્નદુર થાય છે. વિદ્વાનોમાં ભગવાન ગણેશજીનાં વિઘ્નહર્તનાં નામ પણ આવ્યાં છે. ચંદ્ર દર્શન પણ ચતુર્થી દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે.

સંકટ ચતુર્થી પર ગણેશજીની પૂજા-પ્રાર્થનામાં પૃથ્વીના ગુરુ અને બુધ ગ્રહના અશુભ પણ દૂર છે. 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇

ganesh 12 name gujarati
Ganesh 12 Name



શ્રી ગણેશ સંકટ ચતુર્થી ના દિવસે ખાસ કરો સ્તુતિ તમારા બધા કાયૅ ના વિધ્ન દૂર થશે 👇👇👇

ganesh stuti gujarati,

ganesh puja vidhi mantra  home

મંગળવારે કરો શ્રી ગણેશજી ના ૨૧ નામનો ઉચ્ચાર બધા વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે 👇👇👇

 

ganesh 21  name gujarati
Ganesh 21 name gujarati 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો