18 એપ્રિલ 2021 ચૈત્ર નવરાત્રી છઠા દિવસે જાણો માં કાત્યાયની વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે- Katyani Maa Gujarati Navratri Okha haran
Navratri-6-goddess-katyayanima-about-gujarati |
છઠું નવરાત્રી માં નવદુગા નુ છઠું સ્વરૂપ મા કાત્યાયની પૂજન કરવાનો દિવસ
આજે કાત્યાયની માતાની પૂજાનો દિવસ , મહર્ષિ કાત્યાયનના કઠિન તપથી પ્રસન્ન થઈને તેમની ઈચ્છા અનુસાર મા કાત્યાયની તેમના પુત્રી તરીકે અવતર્યા ચારે હતાં . મહર્ષિ કાત્યાયને સૌથી પહેલા તેમની પૂજા કરી હતી તેથી તેઓ કાત્યાયની નામે પ્રસિદ્ધ થયાં હતાં . મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની કહે છે .
બીજી કથા એમ પણ છે કૃષ્ણાને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે વ્રજની ગોપીઓએ કાલિન્દી - યમુના તટે મા કાત્યાયનીની પૂજા કરી હતી .
માં કાત્યાયની રૂપ વણૅન માતાજીને ચાર ભુજા છે . ડાબી તરફનો ઉપરનો હાથ અભયમુદ્રામાં તથા નીચેનો હાથ વરમુદ્રામાં છે જમણે ઉપરના હાથમાં તલવાર , નીચેના હાથમાં કમળપુષ્પ છે .
મા કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને સરળતાથી અર્થ , ધર્મ , કામ અને મોક્ષ એમ ચારે ફળની પ્રાપ્તિ થાય છે. માતાજીનું વાહન સિંહ છે .
એવું માનવામા આવે છે જે કન્યાના લગ્ન ના થયા હોય અને માંની પુંજા અને ભકતિ કરે તો એના લગ્ન જલ્દી થાય છે.
ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસે જાણો માં શૈલપુત્રી વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે
ચૈત્ર નવરાત્રી બીજો દિવસે જાણો માં બ્રહ્માચારિણી વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે
ચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસે જાણો માં ચંદ્રધંટા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે
ચૈત્ર નવરાત્રી ચોથા દિવસે જાણો માં કૂષ્માંડા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે
ચૈત્ર નવરાત્રી પાંચમાં દિવસે જાણો માં સ્કંદમાતા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે
YouTube પર મંત્ર સાભળો
દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો
ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે.
Part 1 Kadva 1-29 👇👇
Part 2 Kadva 30-65 👇👇
Part 3 Kadva 66-93 👇👇
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો