ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ પહેલું શ્રી ગણેશજી ની પ્રાથૅના - Shree Ganeshji Okhaharan Katha
Okhaharan-story-Shree-Ganesh-Prathna |
ઓખાહરણ પહેલા શ્રી ગણેશજી ની પ્રાથૅના
આજે આ ગુજરાતી ભકતિ લેખમાં ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી મહારોગ માંથી મુક્તિ થાય. ભૂત પ્રેતના ભણકારા સ્વપ્ન માં આવતા નથી.ચૈત્ર માસ દરમિયાન 1વાર , 3 વાર,5 વાર ઓખાહરણ જેમાં 93 કડવા છે એ વાંચી અથવા સાંભળી શકાય છે.
પ્રથમ પુજય શ્રી ગણેશજી ની પ્રાથૅના છે જેમાં રુપ નું વણૅન કરવામાં આવેલું છે.
ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 1 શ્રી અંબાજીની પ્રાથૅના અહી ક્લિક કરો.
ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે.
Part 1 Kadva 1-29 👇👇
Part 2 Kadva 30-65 👇👇
Part 3 Kadva 66-93 👇👇
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો