શુક્રવાર, 23 એપ્રિલ, 2021

24 એપ્રિલ 2021 આ વષૅ નો પહેલો શનિ પ્રદોષ આ ખાસ કામ કરો શનિદેવ કુરપ્રભાવ ઓછો થશે - Pradosh vrat 2021 shani pradosh fast Okha Haran

24 એપ્રિલ 2021 આ વષૅ નો પહેલો શનિ પ્રદોષ આ ખાસ કામ કરો શનિદેવ કુર પ્રભાવ ઓછો થશે - Pradosh vrat 2021 shani pradosh fast Okha Haran

 
Pradosh-vrat-2021-shani-pradosh-fast-gujarati
Pradosh-vrat-2021-shani-pradosh-fast-gujarati


 

24 એપ્રિલ 2021 આ વષૅ પહેલો શનિ પ્રદોષ કરી આ એક ખાસ કામ શનિદેવ નો કુર પ્રભાવ ઓછો થશે.

આ ચૈત્ર સુદ તેરશ ત્રિયોદશી 24 એપ્રિલ 2021 શનિવાર રોજ આવે છે.આ દિવસે વિશેષ યોગ બની રહ્યો છે. આ શનિ પ્રદોષ ના દિવસે ભગવાન શિવની પુજામાં આ ખાસ વસ્તુઓ ઉપયોગ કરવાથી શનિદેવનો કુર પ્રભાવ ઓછો થાય છે.

હિંદુ શાસ્ત્ર પ્રમાણે દરેક માસની ત્રિયોદશી એટલે તેરશ તિથિને પ્રદોષ કહેવામાં આવે છે.આ વખત આ વ્રત ચૈત્ર સુદ તેરશ એટલે 24 એપ્રિલ 2021 દિવસ શનિવાર થાય છે.માટે તેને શનિ પ્રદોષ વ્રત કહેવાય તથા આ વખત વિશેષ સંયોગ બને છે. ધાર્મિક માન્યતા અનુસાર પ્રદોષ વ્રત તિથિ ભગવાન શિવ માનવામાં આવે છે આને શિવરાત્રી પણ કહેવાય છે. ભગવાન ભોલેનાથ સવૅ ભક્તની સવૅ મનોકામના પૂણૅ કરે છે.


શનિ પ્રદોષ નો પુજન સમય

24 એપ્રિલ ની સંઘ્યા ના 7:17 મિનિટ થી 25 07 બજેકર 17 મિનિટથી 25 એપ્રિલ 4:12 સુઘી છે. ખાસ સંઘ્યા સમયે પુજન કરવાનું મહત્વ હોય છે માટે 24 એપ્રિલ ની સંઘ્યા ના 7:17 પછી ભગવાન શિવ સાથે શનિદેવની પૂજાની પણ કરવાની છે.

સૌથી પહેલાં શ્રી ગણેશજી પુજન કરવુ ત્યારબાદ હનુમાનદાદા પુજન , નંદી નું પુજન, કચાબાનુ પુજન, માં પાવૅતી નું પુજન અને શિવલિંગ નું પુજન કરવુ.


શિવલિંગ ઉપર શુદ્ધ જળ અભિષેક કરવો ત્યારબાદ દુધ અર્પણ કરો એમાં કાળા તલ ભેગાં કરીને દુધ અભિષેક કરો તથા ૐ નમઃ શિવાય અને ૐ શં શનૈશ્ર્ચરાય નમઃ જરૂર બોલો. ત્યારબાદ શુદ્ધ જળ પછી શિવજી ને  ચંદન ચોખા બીલી ફુલ તથા ખાસ કાળા અડધ અભિષેક કરો અને મહાદેવ દાદા કહો દાદા શનિદેવ નો ક્રુર પ્રભાવ અથવા સાડાસાતી નો પ્રભાવ ઓછો કરો મારી રક્ષા કરો

આ દિવસે ઘરે જઈને ખાસ આ કાયૅ પણ કરો જેથી તમારુ વ્રત ફળે. સંઘ્યા સમયે બૂંદીના લડ્ડ  લઈને શનિદેવ નું નામ બોલીને કાળી ગાયને ખવડાવો. જેનાથી ભાગ્યનો ઉદય થાય છે. અને  તેલ રોટલી અથવા રોટલા પર લગાવી કૂતરાના ખવડાવો જેથી શનિના દોષોથી મુક્તિ મેળવે છે.

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 

જય શ્રી શનિદેવ જય જરૂર લખજો.

 

  દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

about-shanidev-panoti-in-gujarati 

 

 

 

 

 108-names-of-shani-deva-ashtottara-shatanamavali-lyrics-in-gujarati 

Shani-Panoti-releve-remedies-gujarati

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો