શનિવારે શંકર ભગવાનના મંદિરમાં કરી દો આ એક કામ શનિદેવ પ્રસન્ન થશે.-Shani dev- Mahadev-Okhaharan
Shani-Panoti-releve-remedies-gujarati |
શનિદેવ ની માહિતી
સૂયૅદેવની બીજી પત્ની છાયાનો પુત્ર શનિ છે. શનિદેવ ને માણસ ના અંતમનૅ નો સ્વામી ગણવામાં આવે છે. હિન્દૂ ધર્મ ગ્રંથ અનુસાર, શનિદેવ ન્યાયના દેવતા ગણવામા આવે છે. શનિદેવ દંડ આપનાર જ દેવતા નથી પરંતુ કર્મની ગણતરી ના દેવતા પણ છે. કોઈ પણ પુરુષાર્થી વ્યક્તિથી શનિ દેવ પ્રસન્ન થઇ જાય છે. શનિદેવની કૃપા માટે શનિ દેવના મંત્રો , પાઠ, ચાલીસા, વગેરે કરવા જોઈએ.
શનિ દેવના મંત્રો
ૐ શં શનૈશ્ર્ચરાય નમઃ
ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનયે નમઃ
હવે આપણે વાત કરીએ શનિદેવ નો એક ખાસ ઉપાય જે મહાદેવના મંદિરે કરવાનો.
દેવો ના દેવ મહાદેવ મંદિર માં જ્યાં શ્રી ગણેશજી શ્રી હનુમાનજી નંદી કાચબો માં પાવૅતી અને મહાદેવ શિવલિંગ સ્વરૂપે હોય એવું મંદિર હોય અને જ્યાં સવારે અને સાંજે મહાદેવ ની આરતી થતી હોય એવા મંદિરે જવું.
સૌથી પહેલાં શ્રી ગણેશજી પુજન કરવુ ત્યારબાદ હનુમાનદાદા પુજન , નંદી નું પુજન, કચાબાનુ પુજન, માં પાવૅતી નું પુજન અને શિવલિંગ નું પુજન કરવુ.
શિવલિંગ ઉપર શુદ્ધ જળ અભિષેક કરવો ત્યારબાદ દુધ અર્પણ કરો એમાં કાળા તલ ભેગાં કરીને દુધ અભિષેક કરો તથા ૐ નમઃ શિવાય અને ૐ શં શનૈશ્ર્ચરાય નમઃ જરૂર બોલો. ત્યારબાદ શુદ્ધ જળ પછી શિવજી ને ચંદન ચોખા બીલી ફુલ તથા ખાસ કાળા અડધ અભિષેક કરો અને મહાદેવ દાદા કહો દાદા શનિદેવ નો ક્રુર પ્રભાવ અથવા સાડાસાતી નો પ્રભાવ ઓછો કરો મારી રક્ષા કરો.
આટલું દર શનિવારે કરો શનિદેવ નો ક્રુર પ્રભાવ ઓછો થશે.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો