રવિવાર, 11 એપ્રિલ, 2021

ઓખાહરણ શું છે? ઓખાહરણ ક્યારે વાચવું કે સાભળવું ? ઓખાહરણ ફી કેવી રીતે વાચવું કે સાભળવું.? | About Okhaharan | What is Okhaharan |

ઓખાહરણ શું છે? ઓખાહરણ ક્યારે વાચવું કે સાભળવું ? ઓખાહરણ ફી કેવી રીતે વાચવું કે સાભળવું.? About Okhaharan

okhaharan-book-in-gujarati

 

 ઓખાહરણ શું છે?

ઓખાહરણ એ રઘુકુળ વંશના રાજા બલીનો પુત્ર બાણાસુર જે ભગવાન શંકર નો પ્રિય ભકત હતો. જે બાણાસુર ની દિકરી ઓખા જે સ્વપ્ન માં અનિરુદ્ધ સાથે પરણી ત્યારથી તે તેને વરી ચૂકી હતી. અનિરુદ્ધ જે પ્રધુમંતનો દીકરો. આ પ્રધુમંત જે કૃષ્ણ ભગવાન અને રૂકમણીનો દીકરો‌. આમ કૃષ્ણ ભગવાન ના દીકરાના દીકરાએ બાણાસુર પુત્રી ઓખાનુ હરણ કર્યું જેની કથા ઓખાહરણ છે.


ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ પહેલા શ્રી ગણેશજી ની પ્રાથૅના 


ઓખાહરણ ક્યારે વાચવું કે સાભળવું ?

ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી મહારોગ માંથી મુક્તિ થાય. ભૂત પ્રેતના ભણકારા સ્વપ્ન માં આવતા નથી. અને સુખી મન તન પામી જીવનમાં લાભ થાય છે.તથા અંખડ સોભાગ્યપ્રાપ્તિ નું વ્રત છે.આ માસ દરમિયાન અલૂણાવ્રત કરવું જોઈએ જેમાં ચૈત્ર માસમાં છેલ્લા 5,3,1 દિવસ મીઠા વગરનું ખાવા નું હોય છે. સવારે નિત્યક્રમ પરવારી શંકર પાવૅતી પુજન કરીને એકાટાણુ કરવુ.

ચૈત્ર માસ દરમિયાન 1વાર , 3 વાર,5 વાર ઓખાહરણ જેમાં 93 કડવા છે એ વાંચી અથવા સાંભળી શકાય છે. 

 

ઓખાહરણ ફી કેવી રીતે વાચવું કે સાભળવું.?

ઓખાહરણ ફીમાં વાંચવા બે રીતે છે. એક રીતે તમે આ બોલ્ગ ને ફોલો દરરોજ અહીં 3 કડવા મુકવામાં આવશે. 


ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 1 શ્રી અંબાજીની પ્રાથૅના 


અને એક સાથે 93 કડવાં વાંચવા હોય તો બીજી રીત જુઓ.

ઓખાહરણ ફીમાં વાંચવા ગુગલ પ્લે સ્ટોર પર Okhaharan Gujarati મોબાઇલ એપ છે. આખું ઓખાહરણ શ્રી ગણેશજી ની પ્રાર્થના સહિત 93 કડવાં ગુજરાતી લખાણ સાથે છે. જેની લિંક નીચે આપેલી છે.

Mobile Application for Smart Phone 


ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે. 

Part 1 Kadva 1-29 👇👇

https://youtu.be/p-O2fKhb-JQ 

 
Part 2 Kadva 30-65 👇👇

https://youtu.be/EO-6IXxW5dg 

Part 3 Kadva 66-93 👇👇

https://youtu.be/JXaN4MeSQ-o 

 

 દરરોજ ઓખાહરણ વાંચવા આ પેજ પર જોડાવો.

 

 

ચૌદશ, અમાસ અને પુનમ ના દિવસે માં બહુચર નો બાલાષ્ટક પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 


 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો