મંગળવાર, 13 એપ્રિલ, 2021

નવરાત્રી બીજો દિવસે જાણો માં બ્રહ્માચારિણી વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે | Brahmacharini Maa Gujarati |Navdurga Dwritiya | Okhaharan

નવરાત્રી બીજો દિવસે જાણો માં બ્રહ્માચારિણી વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે Brahmacharini Maa Gujarati Navratri Okhaharan

 

goddess-Brahmacharini-about-gujarati
goddess-Brahmacharini-about-gujarati
 


 ચૈત્ર નવરાત્રી માં બીજા દિવસે જાણો મા બ્રહ્મચારિણી વિશે

નવરાત્રી દેવી જગત જનની માં અંબા સ્વરૂપના પુજન, જપ, તપ, વ્રત કરવા માં આવે છે. નવરાત્રી એ માં અંબા ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને ભકતિ ના સ્વરૂપે વ્યક્ત કરે છે.  આજે ચૈત્ર નવરાત્રી બીજા દિવસે મા બ્રહ્મચારિણીનું પૂજન , જેમણે શિવ માટે 5 હજાર વર્ષ સુધી તપસ્યા કરી શિવજી ને પ્રસન્ન કરયા હતા, મા બ્રહ્મચારિણી ની પૂજાથી કઠિન સમય હોય કે મુશ્કેલી ભર્યો હોય તમને હિંમત મળે છે 

નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

મા બ્રહ્મચારિણી  નામની સંઘિ છુટ્ટી પાડીયે એટલે બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનાર .એટલે બ્રહ્મચારિણીનો અર્થ થાય છે તપનું આચરણ કરનારનારા દેવી .


મા બ્રહ્મચારિણીની પૂજાથી જીવનમાં જ્ઞાન અને આ અત્યંત કઠિન તપસ્યાના વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે . સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાઈ સવૅ મનોકામના પુણ થાય છે.

 

નવરાત્રી એકવાર પાઠ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.     

 

શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે માએ 5 હજાર વષૅ અર્થાત બ્રહ્મચારિણી નામથી વર્ષ સુધી માત્ર ફળ , ફૂલ આરોગી તપસ્યા કરી હતી.આટલી કઠણ તપસ્યા લીઘે તેમને બીજી નામ તપયાચારિણી અર્થાત બ્રહ્મચારિણી નામથી ઓળખવામાં આવે છે

 

મા બ્રહ્મચારિણી ને મંત્ર

મા બ્રહ્મચારિણી ને પસન્ન કરવાનો સરળ મંત્ર નીચે મુજબ છે.

ૐ દેવી બ્રહ્મચારિણ્યૈ નમઃ

YouTube પર મંત્ર સાભળો 

 

નવરાત્રી એકવાર પાઠ દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.  


દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો


નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે અહી ક્લિક કરો.  

 

નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.

 

 નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો