નવરાત્રી ત્રીજો દિવસે જાણો માં ચંદ્રધંટા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે - Ma Chandraghanta devi Okhaharan
ત્રીજું નવરાત્રી એટલે અહંકારને નષ્ટ કરવા માટે માં નવદુગા નુ ત્રીજું રૂપ મા ચંદ્રઘંટાનું પૂજન કરવાનો દિવસ શાંતિ , વૈભવ વધારતાં દેવી
મા ચંદ્રઘંટાનું આ સ્વરૂપ શાંતિદાયક અને કલ્યાણકારી છે . તેમને અહંકાર નષ્ટ કરનારી શાંતિ , વૈભવ , સૌમ્યતા વધારનારી કહેવામાં આવે છે .
નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.
તેમના મસ્તિષ્કમાં અર્ધચંદ્ર છે તેથી જ તેમને ચંદ્રઘંટાદેવી કહેવામાં આવે છે . તેમની પૂજાથી વીરતા - નિર્ભરતાની સાક જ સૌમ્યતાનો પણ વિકાસ થાય છે . મુખ , નેત્ર તથા સંપૂર્ણકાયામાં કાન્તિ વધે છે . સ્વર દિવ્ય અને મધુર બને છે
નવરાત્રી એકવાર પાઠ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.
મા ચંદ્રઘંટાના શરીર વણૅ સોનાના રંગ જેવો હોય છે.આ દેવીને દસ હાથ છે અને દરેક હાથમાં અસ્ત્ર સસ્ત્ર છે.
દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો
ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે.
Part 1 Kadva 1-29 👇👇
Part 2 Kadva 30-65 👇👇
Part 3 Kadva 66-93 👇👇
નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે અહી ક્લિક કરો.
નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 21 થી 25 છંદ નો અથૅ નો આવો થાય છે અહી ક્લિક કરો.
ચૈત્ર નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
Okhaharan-kadvu-1-Okhaharan-Book-PDF |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો