શુક્રવાર, 16 એપ્રિલ, 2021

17 એપ્રિલ 2021 ચૈત્ર નવરાત્રી પાંચમાં દિવસે જાણો માં સ્કંદમાતા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે - skandamata Navratri 2021 Okhaharan

17 એપ્રિલ 2021 ચૈત્ર નવરાત્રી પાંચમાં દિવસે જાણો માં સ્કંદમાતા વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે - skandamata Navratri 2021 Okhaharan 

goddess-skandamata-Navratri-2021-about-gujarati
goddess-skandamata-Navratri-2021-about-gujarati

 

પાચમું નવરાત્રી માં નવદુગા નુ પાચમુ રૂપ મા સ્કંદમાતાની પૂજન કરવાનો દિવસ
નવરાત્રી નો પાંચમો દિવસનો રંગ શાહી વાદળી છે. પાવૅતીનો પ્થમ પુત્રને જન્મ આપ્યો જેનુ નામ કાર્તિકેય હતું તેમના આ સ્વરૂપ ને પણ સ્કંદમાતા કહેવામાં આવે છે.


માં સ્કંદમાતા ને મોક્ષના દ્વાર ઉઘાડનાર સ્નેહની દેવી તરીકે પુજન કરવામાં આવે છે. માં પુજન સાચા મનભાવથી પુજન કરવાથી ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે 


 નવરાત્રીમાં સ્કંદમાતાની પૂજાથી મોક્ષનો ગતિ નો રસ્તો સરળ થાય છે. આ દેવી દ્રારા પૃથ્વી પર વિદ્વાનો તથા સેવકને ઉત્પન્ન કર્યા છે . આ માનું સ્વરૂપ ચેતનાનો નિર્માણ કરનાર છે. કવિ કાલિદાસ પણ એમના દ્રારા રચિત રધુવંશમ મહાકાવ્ય તથા  મેઘદૂત પણ સ્કંદમાતાની કૃપાથી રચના થઈ હતી.. માં સ્કંદમાતાની શરીર નું વણૅન એમની ચાર ભુજાઓ છે . જેમાં બન્ને હાથમાં કમળનું ફૂલ રાખ્યું છે , એક ભુજા ભક્તોને આશીર્વાદ આપવા હાથ ઉપર કરેલ છે. અને બીજા હાથે તેમણે પોતાના પુત્રરૂંદને તેડેલો છે . તેમનું વાહનસિંહ છે


માતાજીની કૃપાથી ભક્તોની તમામ  ઈચ્છાઓ પૂર્ણ થાય છે સૂર્યમંડળની આધિષ્ઠાત્રી દેવી હોવાના કારણેઉપાસક અલૌકિક તેજ અને કાંતિમય થઈ જાય છે .


દેવીના ભકતિ કરવાના મંત્રો  
યા દેવી સર્વભૂતેષુ મા સ્કંદમાતા રૂપેણા સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ


ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે. 

Part 1 Kadva 1-29 👇👇

https://youtu.be/p-O2fKhb-JQ 

 
Part 2 Kadva 30-65 👇👇

https://youtu.be/EO-6IXxW5dg 

Part 3 Kadva 66-93 👇👇

https://youtu.be/JXaN4MeSQ-o 


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 



 goddess-kushmanda-about-gujarati 

 

 navratri-remedies-to-fullfill-all-wish-gujarati 

  Khodiyar chalisa Gujarati

  

 



 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો