27 એપ્રિલ 2021 હનુમાન જંયતી ના દિવસે ઘરે બેઠા કરીલો આ કામ આખુ વષૅ મુશ્કેલી નહી પડે. Hanuman Jayanti 2021 #Okhaharan
remedy-done-on-hanuman-jayanti-2021-gujarati |
27 એપ્રિલ 2021 હનુમાન જંયતી ના દિવસે ઘરે બેઠા કરીલો આ કામ આખુ વષૅ મુશ્કેલી નહી પડે.
ચૈત્ર સુદ પુનમ ની તિથિ એટલે હનુમાનજી ની જન્મ જંયતી. આ દિવસે હનુમાન જ્નમ ઉત્સવ ઉજવાસે. પરંતુ હાલની પરિસ્થિ મુજબ બઘું બંઘ બારણે થશે.
આજે આપણે આ ગુજરાતી લેખમાં જાણીશું દરેક રાશિ મુજબ શસ્ત્રો અનુસાર અલગ મંત્રો હોય છે. હનુમાનજી ચિરંનજીવી છે તે જ્ઞાનના દાતા અને ભુત પિશાચ ના વિનાસ કરનારા છે. આ વર્ષે શનિ મકર રાશિમાં હનુમાનજંયતી ના દિવસે રહેશે. આવો યોગ 28 વર્ષ પછી બન્યો.
હનુમાનજયંતી પૂજાવિધિ શુભ મુહૂર્તઃ-
ચૈત્ર સુદ પૂનમ તિથિની શરૂઆત- 26 એપ્રિલ 2021 બપોરે 12 વાગીને 44 મિનિટથી શરૂ
ચૈત્ર સુદ પૂનમ તિથિનો અંત- 27 એપ્રિલ 2021એ રાતે 9 વાગીને 01 મિનિટે પૂર્ણ.
હવે રાશિ પ્રમાણે ખાસ પુજન વિઘી
મેષઃ- અ,લ,ઈ
રાશિ સ્વામી મંગળ
શુભ રંગ : લાલ
મંત્ર : ॐ સૂર્યાય નમ:, ॐ ભોમાય નમઃ
ખાસ કરીને લાલ વસ્તુ દાન પણ કરી શકાય છે જેમ કે ગોળ, ધંઉ , રાતો બળદ , ધી ,કેશર કસ્તુરી , લાલ રંગ વસ્ત્ર વગેરે
વષૃભ રાશિ :- બ,વ,ઉ
રાશિ સ્વામી :- શુક્ર
શુભ રંગ :- સફેદ
મંત્ર :ॐ ભૃગવે નમ: ॐ સૂર્યાય નમઃ
ખાસ કરીને સફેદ વસ્તુ દાન પણ કરી શકાય જેમ કે દુધ, ચોખા , સફેદ ગાય , સફેદ પુષ્પ વગેરે
મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
શુભ રંગ : લીલો
મંત્ર :ॐ બુધાય નમ: ॐ સુર્યાય નમઃ
ખાસ કરીને લીલું વસ્તુ દાન પણ કરી શકાય છે જેમ કે લીલા વસ્ત્ર , મગ, લીલા ફળ વગેરે
કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
શુભ રંગ :- દુધીયો
મંત્ર :ॐ સોમાય નમઃॐ સૂર્યાય નમઃ
ખાસ કરીને સફેદ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય જેમ કે દુધ, ચોખા , સફેદ ગાય , સફેદ પુષ્પ વગેરે
સિંહ : મ, ટ
રાશિ સ્વામી : સૂર્ય
શુભ રંગ : નારંગી
મંત્ર : ॐ સૂર્યાય નમઃ
ખાસ કરીને ધંઉ , પીળા વસ્ત્રો , લાલ રંગ પુષ્પ , લાલ રંગની ગાય વગેરે
કન્યા : પ,ઠ,ણ
રાશિ સ્વામી :- બુધ
શુભ રંગ : લીલો
મંત્ર : ॐ બુધાય નમઃ ॐ સૂર્યાય નમઃ
ખાસ કરીને લીલું વસ્તુ નો દાન પણ કરી શકાય છે જેમ કે લીલા વસ્ત્ર , મગ, લીલા ફળ વગેરે
તુલા : ર,ત
રાશિ સ્વામી :- શુક્ર
શુભ રંગ :- સફેદ
મંત્ર : ॐ ભૃગવે નમઃॐ સૂર્યાય નમઃ
ખાસ કરીને સફેદ વસ્તુ નો દાન પણ કરી શકાય જેમ કે દુધ, ચોખા , સફેદ ગાય , સફેદ પુષ્પ વગેરે
વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
શુભ રંગ : લાલ
મંત્ર : ॐ સૂર્યાય નમઃॐ ભોમાય નમઃ
ખાસ કરીને લાલ વસ્તુ નો દાન પણ કરી શકાય છે જેમ કે ગોળ, ધંઉ , રાતો બળદ , ધી ,કેશર કસ્તુરી , લાલ રંગ વસ્ત્ર
ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
મંત્ર : ॐ બૃહસ્પતયે નમઃॐ સૂર્યાય નમઃ
ખાસ કરીને પીળી વસ્તુઓ નો દાન કરવી જેમ કે ચણાની દાળ , પીળું અનાજ , પીળું વસ્ત્ર, પુષ્પ વગેરે
મકર :- ખ,જ
રાશિ સ્વામી :- શનિ
શુભ રંગ :- કાળો
મંત્ર :ॐ શનિશ્ચરાય નમઃ ॐ સૂર્યાય નમઃ
ખાસ કરીને પીળી વસ્તુઓ નો દાન કરવી જેમ કે તેલ, કાળા અડદ, કાળ તલ, કાળા વસ્ત્ર , જોડા,કાળા પુષ્પ વગેરે
કુંભ :- ગ,શ
રાશિ સ્વામી :- શનિ
શુભ રંગ :- કાળો
મંત્ર :ॐ શનિશ્ચરાય નમઃ ॐ સૂર્યાય નમઃ
ખાસ કરીને પીળી વસ્તુઓ નો દાન કરવી જેમ કે તેલ, કાળા અડદ, કાળ તલ, કાળા વસ્ત્ર , જોડા,કાળા પુષ્પ વગેરે
મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
મંત્ર :ॐ બૃહસ્પતયે નમઃ ॐ સૂર્યાય નમઃ
ખાસ કરીને પીળી વસ્તુઓ દાન કરવી જેમ કે ચણાની દાળ , પીળું અનાજ , પીળું વસ્ત્ર, પુષ્પ વગેરે
આ હાલ ની પરિસ્થિ માં ઘરે બેઠા મંત્ર નો જાપ કરજો સવૅ સંકટ દુર થશે
અને આ ના કરી શકો તો હનુમાનજી નો સવૅ સિઘ્દ્ર મંત્ર એક લાલ પેન અને નોટ માં લખો
શ્રી રામ જય રામ જય જય રામ
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
જય શ્રી રામ જરૂર લખજો.
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે
રક્ષણ મળે છે👇👇👇
bajrang baan gujarati |
Hanuman Chalisa Gujarati |
દરરોજ સવારે હનુમાનજીના આ મંત્ર એક માળા કરો
સવૅ કષ્ટ માંથી મુક્તિ મળે ગુજરાતી લખાણ સાથે 👇👇👇
hanuman mantra gujarati |
હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે .
દરેક કામમાં રક્ષણ આપે 👇👇👇
ram raksha stotra gujarati |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો