આ રાશિના લોકો હોય છે સાચા પ્રેમના જીવનસાથી દરેક કાર્યમાં જોડે રહે છે અને ક્યારેય પણ છેતરતા નથી-True Zodic Lover -Okhaharan
true-zodic-lover |
પ્રેમ એવો શબ્દ છે જેનો અહેસાસ અને અનુભવ ખૂબ જ સુંદર છે. દરેક લોકોના જીવનમાં અમુક સમયે સાચો પ્રેમ થતો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમ કરે છે, ત્યારે તે પ્રેમમાં ખોવાઈ જાય છે. દરેક વસ્તુ જગ્યાએ એનો પ્રેમ દેખાય છે. જો કદાચ છેતરાય તો વ્યક્તિ મન, દિલ, તૂટી જાય છે. તેને આખી દુનિયામાં કોઈ નથી અથવા દુનિયા આટલી જ છે એવો વિચાર આવે છે. આજના સમયમાં સાચો પ્રેમ મળી જાય તો ખુબ નસીબ વાત છે અને ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે.
દરેક ગ્રહની વિશેષતા અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અલગ અલગ હોય છે, આજે આ ગુજરાતી ભકતિ લેખમાં કેટલીક રાશિના જાતકો ની વિશેષ માહિતી આપીશું. જેને રાશિઓ પ્રેમની બાબતમાં ખૂબ ગંભીર ગણાય છે.સાચા પ્રેમના જીવનસાથી દરેક કાયૅ જોડે રહે છેતરતા નથી. તો વાચીયે કંઈ રાશિના લોકો છે.
મેષ રાશિ એટલે અ,લ,ઈ શબ્દ થી શરુ થતા નામ વારા લોકો
મંગળ દેવ એ મેષ રાશિના સ્વામી છે. મેષ રાશિને બાર રાશિ માની પહેલી રાશિ છે. આ રાશિના લોકો પ્રેમના કામમાં ખૂબ ગંભીરતાથી લેતા હોય છે. તેઓ તેમના અને જીવનસાથી તથા પ્રેમ માટે કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. જો તેઓ કોઈની સાથે પ્રેમમાં પડે છે, તો હંમેશા તેમના પ્રેમને ખુશી આપવાનો પ્રયાસ કર્યા કરે છે. આ સંકેતને લોકો તેમના પ્રેમને પોતાની દુનિયા માને છે.
કર્ક રાશિ એટલે ડ,હ શબ્દ થી શરુ થતા નામ વારા લોકો
ચંદ્રદેવ એ કર્ક રાશિ સ્વામી છે. કર્ક રાશિ બાર રાશિ માની ચોથી રાશિ છે.આ રાશિના લોકો પ્રેમની બાબતમાં હૃદય કરતાં પણ વધુ ને વઘુ વિચારતા હોય છે. આ રાશિના પુરુષ કે સ્ત્રી તેમના પ્રેમ દરેક રીતે સમર્પિત હોય છે. તમેને અહેસાસ થશે કે તેઓ પ્રેમમાં તો અંઘણા થઈ જાય છે. જો તેઓ કોઈની સાથે પ્રેમ કરે તો એના સિવાય કંઈ દેખાય જ નહી તે એ પ્રેમ જીવનમાં જ રહે છે.
તુલા રાશિ એટલે ર,ત શબ્દ થી શરુ થતા નામ વારા લોકો
શુક્રદેવ એ તુલા રાશિ સ્વામી છે. તુલા રાશિને બાર રાશિ માની સાતમી રાશિ છે. શુક્ર એ રુપ સુદરતા શણગાર નો ગ્રહ છે. શુક્રને પ્રેમ, ઘંઘા તથા ગુપ્ત અંગ અને સુંદરતાનું કારક માનવામાં આવે છે, જેના લીઘે આ લોકો પર શુક્રનો પ્રભાવ છે. આ લોકો પ્રેમમાં ખૂબ ગંભીર લે છે. તે તેમની લવ લાઇફ સાથે ખુબ આનંદ થી રહે છે. આ નિશાની વધુ વિશ્વસનીય રાખે છે. તેઓ પ્રેમ જીવન સફળ માટે જે કરવુ પડે એ કરે છે.
વૃશ્ચિક રાશિ એટલે ન,ય શબ્દ થી શરુ થતા નામ વારા લોકો
મંગળદેવ એ વૃશ્ચિક રાશિના સ્વામી છે વૃશ્ચિક રાશિને બાર રાશિ માની આઠમી રાશિ છે. આ રાશિના લોકો ખૂબજ ગરમ અને ગુસ્સા વાળા હોય છે, પરંતુ તેઓ પ્રેમની વાતમાં ખૂબ ગંભીર હોય છે. જો આ રાશિ લોકો પ્રેમ કરે છે, તો તે જીવનભર તેનો સાથ રહેવા અને સુખેથી રહે છે. તેઓ તેમના પ્રેમ માટે ખુબજ પ્રમાણિક હોય છે.
મીન રાશિ એટલે દ, ચ,ઝ, થ શબ્દ થી શરુ થતા નામ વારા લોકો
ગુરુદેવ એ મીન રાશિના સ્વામી છે, મીનરાશિને બાર રાશિ માની બારમી રાશિ છે. આ રાશિના લોકો પોતાના વરતનથી પ્રેમમાં સાચા સાથી હોય છે. તે ખૂબ જ નિષ્ઠાવાદી માનવામાં આવે છે. તે પ્રેમની દરેક કામમાં મનનું કહેલું સાંભળે છે અને જીવનભર તેની સાથે પ્રેમથી રહે છે.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
શ્રી લક્ષ્મી કવચ નો પાઠ એકવાર કરો તમારા ધરમાં રહેલા લક્ષ્મી ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 👇👇👇
Lakshmi kavach in gujarati |
દરરોજ શ્રી મહાલક્ષ્મી ની પુજા સમયે આ સ્તુતિ જરૂર કરો ગુજરાતી લખાણ સાથે👇👇👇
Lakshmi Stuti in Gujarati |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો