બુધવાર, 19 મે, 2021

321 વષૅ પછી આ રાશિ પર જગત જનની માં અંબા નજર પડી અને ખુલી ગયાં ભાગ્ય Jay Shree Ambe Okhaharan

 321 વષૅ પછી આ રાશિ પર જગત જનની માં અંબા નજર પડી અને ખુલી ગયાં ભાગ્ય  Jay Shree Ambe Okhaharan 

Ambe-Maa-zodic-effect
Ambe-Maa-Gujrati

 

આજથી આ 3 રાશિના લોકો સુભ સમય શરૂ થઈ ગયો. નોકરી , બિઝનેસ, મહેનતનો ફાયદો અને અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. ચાલો આજે આ ગુજરાતી ભક્તિ લેખમાં જાણીયે કંઈ 3 રાશિ પર માં અંબાની નજર પડી અને ભાગ્ય ખુલી ગયા. 


મેષઃ-  અ,લ,ઈ
રાશિ સ્વામી મંગળ
શુભ રંગ : લાલ
જીવનમાં દરેક કાયૅમાં તમારો દૃષ્ટિકોણ હકારાત્મક રહેશે. તમારા રોજીનંહા કામ જેમકે કોઈ સાથે બોલચાલની રીત તથા રહેણીકરણી લોકોનું તમારા ધ્યાન વઘારે જશે. ઘરમાં કોઇ શુભ કાર્ય તથા કંઈક નવા માંગલિક કાયૅ સંપન્ન થાય તેવા સંકેત મળે. કોઇપણ કામમા ઉતાવળ મને કામ ના કરશો.ખરાબ અને ખાસ નકારાત્મક લોકો તથા પ્રવૃત્તિથી દૂર રહો. તમારા નોકરી ઘંઘાની જગ્યાએ તમારો વચર્સ્વ અને પ્રભાવ જોવા મળશે. 


કકૅ રાશિ : ડ,હ
રાશિ સ્વામી :- ચંદ્ર
શુભ રંગ :- દુધીયો  
હવેથી તમારી અંદર રહેલી ઊર્જા અને આત્મવિશ્વાસમાં વઘારો થશે. તમારી મહેનત અને બુઘ્ઘિથી કોઇ મુશ્કેલ કામને પુણ કરવાની કોશિશ કરશો. જો કોઈ નવું સાઘન જેમકે બાઈક અથવા ગાડી બેમાથી કોઈ એક ખરીદવાનો વિચાર છે સમય તમને અનુકુળ છે તમે શરુઆત કરી શકો છો.તમને દરરોજ મલતા લોકો સાથે સંબંધ મધુર જાળવી રાખો. થોડો તમારી બોલી, રહેણી કરણી માં બદલાવ કરવો જરુરી છે.ખાસ કરીને ઘંઘામાં મન પ્રમાણે કોન્ટ્રેક્ટ મળવાની શક્યતા છે. સમય અનુસાર સ્વાસ્થ્ય ઘ્યાન રાખવું. 


વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
શુભ રંગ : લાલ
આ સમય થોડી મુશ્કેલીઓ ભર્યો રહે છતાં તમે પોઝિટિવ દૃષ્ટિકોણ સાથે આગળ વઘવાનું રાખો. તમારા કાર્યોને સમય અનુસાર થતા જણાશે. તમારી લાગણીની જગ્યાએ વ્યવહારિક રીતે કામ કરો અને તમારી ઉન્નતિમાં મદદરુપ થાય.જો ઘંઘો કરતા હોવ તો હાલ રોકાણ ટાળો.
ધંઘાની અંદર વધારે વ્યસ્ત જણાશે. માણસ મજુંર પાસેથી કામ કઢાવવું એક કળા શીખી લેજો. કાળજી રાખો પેટને લગતો કોઈ બીમારી ના થાય

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

Shiv Mantra Gujarati 

ganesh 12 name gujarati 

bajrang baan gujarati 

In-which-direction-face-of-Ganesha-on-car-dashboard

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો