89 વષૅ પછી બુધ દેવ શુભ પરિવતૅન થી 5 રાશિઓ માલામાલ તો 3 રાશિને અશુભ અને ઉપાય મંત્ર- Budha Parivartan in all Rashi #Okhaharan
Budha-turns-in all-zodic-give-good-in gujarati |
89 વષૅ પછી બુધ દેવ શુભ પરિવતૅન થી 5 રાશિઓ માલામાલ તો 3 રાશિને અશુભ અને ઉપાય મંત્ર
30 એપ્રિલના રોજ બુધ દેવ રાશિ બદલીને વૃષભમાં આવી જશે અને મે ના અંત સુધી આ રાશિમાં રહેશે. બુધ દેવ આ ફેરફાર થી 5 રાશિઓ માટે સારો સમય શરૂ થઇ જશે. ત્યાં 3 રાશિઓ માટે ખુબજ સાવચેતી કામ કરવું પડશે. આ સિવાય 4 રાશિના લોકો સમય મઘ્યમ રહેશે.
આ 5 રાશિઓ માલામાલ તથા અટકેલા કામ પુરા અને શુભ સમય ચાલું
મેષઃ- અ,લ,ઈ રાશિ સ્વામી મંગળ શુભ રંગ : લાલ
કકૅ રાશિ : ડ,હ રાશિ સ્વામી :- ચંદ્ર શુભ રંગ :- દુધીયો
સિંહ : મ, ટ રાશિ સ્વામી : સૂર્ય શુભ રંગ : નારંગી
તુલા : ર,ત રાશિ સ્વામી :- શુક્ર શુભ રંગ :- સફેદ
ધન :- ભ, ધ, ફ, ઢ રાશિ સ્વામી :- ગુરુ શુભ રંગ :- પીળો
બુઘ દેવ વૃષભ રાશિમાં આવવા થી આ 5 રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને નોકરી અને ઘંઘામાં આગળ વધવાની નવી તકો જોવા મળશે. લાબાં સમય અટવાયેલાં રૂપિયા મળી જવાનો ખુબ શુભ યોગ બને છે. કોઈને ઉઘારીની લેવડ-દેવડ અને શેર માકેટ અથવા સોના ચાદી અથવા બીજી કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાથી અચુક ફાયદો થશે.આ ઉપરાંત આ 5 રાશિના જાતકો માટે નવા આઈડીયા નવી કામ પઘ્ઘતી યોજના બનાવશે.
આ 4 રાશિ માટે સમય મઘ્યમ રહેશે.
વષૃભ રાશિ :- બ,વ,ઉ રાશિ સ્વામી :- શુક્ર શુભ રંગ :- સફેદ
કન્યા : પ,ઠ,ણ રાશિ સ્વામી :- બુધ શુભ રંગ : લીલો
વૃશ્વિક :- ન,ય રાશિ સ્વામી :- મંગળ શુભ રંગ : લાલ
મકર :- ખ,જ રાશિ સ્વામી :- શનિ શુભ રંગ :- કાળો
બુઘ દેવ વૃષભ રાશિમાં આવવા થી આ 4 રાશિના સમય મઘ્યમ રહેશે. આ રાશિના જાતકો તેમના વિચારેલા કાર્યો સંપૂર્ણ થઇ શકે છે. નોકરી ઘંઘા નવા લોકો સાથે મુલાકાત થાય. તમારો સમય મઘ્યમ ના લીઘે મહેનત વઘું કરવી પડે. નોકરી ઘંઘા માં કામકાજ માટે થોડી દોડભાગ વધશે. કોઈ પણ કાયૅમાં રોકાણ વિચારી ને કરજો. રાશિ પરિવતૅન ના લીઘે શરીર વઘારે ઘ્યાન રાખવું.
આ 3 રાશિ માટે સમય અશુભ રહેશે.
મિથુન રાશિ :- ક,છ,ધ રાશિ સ્વામી :- બુધ શુભ રંગ : લીલો
કુંભ :- ગ,શ રાશિ સ્વામી :- શનિ શુભ રંગ :- કાળો
મીન :- દ, ચ,ઝ, થ રાશિ સ્વામી :- ગુરુ શુભ રંગ :- પીળો -
બુઘ દેવ વૃષભ રાશિમાં આવવા થી આ 3 રાશિના સમય અશુભ છે માટે કોઈ પણ કાયૅ ખુબ સમજી , વીચારીને તથા કોઈ સલાહ લઈ ને કરવું. આ 3 રાશિના જાતકો ને કોઈ પણ રીતે ઘન હાની થઈ શકે છે. શરીરની અંદર આવેલ નાની લીલા કલર ની નસને લગતો કોઇ રોગ થઇ શકે છે. ઘંઘા રોજગારમાં કામકાજમાં સમય ફેરફાર તથા જગ્યા ની બદલી યોગ બની રહ્યા છે.
આ નિવારણ માટે બુઘદેવ ના મંત્ર નો જાપ કરો.
હ્રીમ પ્રિયંગુકલિકાશ્યામં રુપેણાપ્રતિમં બુઘમ્| સૌમ્યં સૌમ્યગુણોપેતં તં બુઘં પ્ણમામ્યહમ્ ||
ॐ બું બુઘાય નમઃ
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇
Ganesh 12 Name |
હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે
રક્ષણ મળે છે👇👇👇
bajrang baan gujarati |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો