મંદિર અને કારમાં મુકવાની સરસ શ્રી ગણેશજી મ્રુતિ | ગાડીમાં કંઈ દિશામાં મુતિ રાખવી? | in Which direction face of Ganesha on car dashboard? |
![]() |
Ganesha-on-car-dashboard-in-india-online |
શ્રી ગણેશજી સવૅનું ભલું કરે.
કાર એટલે ગાડીમાં શ્રી ગણેશજીની મુતિ કંઈ દિશામાં રાખવી?
આપણા ભારત અને વિશ્ર્વમાં જ્યાં હિન્દું સમાજ હોય ત્યાં ભગવાનનું પુજન થાય એમાં પણ પ્રથમ પુજય દેવ શ્રી ગણેશનું પુજન. આપણા જીવનમાં ભગવાન ના ફોટો ઘરમાં પુજન મંદિરમાં , રૂમમાં, અને અભ્યાસની રૂમમાં ભગવાનનાં ફોટો અથવા મુતિ હોય છે. કાર પણ માન્યતા અનુસાર ભગવાન ફોટો અથવા મુતિ હોય છે. કારમાં મુતિની દિશા તમારી સામે આવી જોઈએ એટલે તમે ગાડી ચલાવો તો ભગવાનનાં દશૅન થાય.
કારમાં ડેશબોર્ડ માટે ગણેશ આઇડોલ કેમ વઘારે હોય છે. ?
ભગવાન શ્રીગણેશ પ્રથમ પુજય દેવ છે કે જેની પૂજા ભક્તિ કરવાથી દરેક પ્કારના વિઘ્ન દુર થાય છે. સામે કાર ડેશબોર્ડ ભગવાન શ્રી ગણેશની મુતિ રાખવાથી હકારાત્મક ઊજા મળે તથા આશીર્વાદ મળતા રહે.
અમે તમને માટે વિવિઘ પ્રકાર અને કલર ની મુતિ જે સૌથી વઘારે લોકો એ પસંદ કરી તથા ખરિદિ સુંદર ગણેશ જી આઇડોલ છે.
1) બેઠકવારી મુતિ
મટીરયલ - મેટલ
સાઈઝ -10"x2"x10"
2) ફુલના શણગાર વારી મુતિ
મટીરયલ - મેટલ
સાઈઝ -10"x2"x10"
3) શિવલિગ સાથે મુતિ
મટીરયલ - મેટલ
સાઈઝ -10"x2"x10"
4) શ્રી કૃષ્ણ અવતાર મુતિ
મટીરયલ - મેટલ
સાઈઝ -15 x 10 x 20 cm
5) શ્રી મુતિ.
મટીરયલ - મેટલ
સાઈઝ -6 x 4.5 x 8 cm
6) શ્રી મુતિ.
મટીરયલ - મેટલ
સાઈઝ -6 x 4.5 x 8 cm
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
દરરોજ સવારે કરો શ્રી ગણેશજી ના ૧૨ નામ જાપ તમારા દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે 👇👇👇
હનુમાનજી નો આ પાઠ કરવાથી નકારત્મક ઉર્જા સામે
રક્ષણ મળે છે👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો