રવિવાર, 23 મે, 2021

24 May 2021 સોમવારે પ્રદોષ શિવલિંગ પુજન ના ઉપાય જેથી ઘર વાસ્તુ દોષ, બિમારી, ધંધામાં પ્રગતિ તથા આર્થિક તંગી માંથી મુક્તિ SomPradosh Upay Gujarati Okhaharan

24 May 2021 સોમવારે પ્રદોષ શિવલિંગ પુજન ના ઉપાય જેથી ઘર વાસ્તુ દોષ, બિમારી, ધંધામાં પ્રગતિ તથા આર્થિક તંગી માંથી મુક્તિ SomPradosh Upay Gujarati Okhaharan

SomPradosh-Upay-2021-Gujarati-Som-Pradosh
SomPradosh-Upay-2021-Gujarati-Som-Pradosh

 
 

આ વષે આ પ્રદોષ મહત્વ ઘણું છે. આજે આપણે આ ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું કેટલાક ઉપાય જેનાથી રોગ, બિમારી, આથિક તંગી વગેરે સમસ્યાઓ દુર થાય.

 

પ્રદોષ તિથિ દર માસે સુદ અને વદ પક્ષની આવે છે એમ કરીને કુલ ૨૪ પ્રદોષ હોય તથા ત્રણ વષે આવતા અધિક માસ પ્રદોષ નું મહત્વ વધારે હોય છે.પ્રદોષ તિથિ ભગવાન ભોળાનાથ ને અર્પણ છે.


આ વષે વૈશાખ માસમાં સોમ પ્રદોષ તિથિ 24 મે 2021 સોમવાર ના રોજ આવે છે. પ્રદોષ વ્રતની પૂજા પ્રદોષ કાલ એટલે કે સાંજના સમયે સૂર્યાસ્તના લગભગ 45 મિનિટપહેલા શરૂ અને 45 મિનિટ પછી પુણૅ થાય માટે સૂર્યાસ્તના સમયે ભગવાન ભોળાનાથ ની પુજન મંદિરમાં અવશ્ય કરવું. શિવ પુરાણ અનુસાર પ્રદોષ વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ, રોગ, દુઃખ દૂર થાય છે. આ આ સવૅ મનોકામના પૂર્ણ કરનાર છે. પૌરાણિક કથા પ્રમાણે ચંદ્રને ક્ષયરોગ હતો, જેનાથી તેમને મૃત્યુ સમાન કષ્ટ પહોંચી રહ્યો હતો. ભગવાન શિવે તે દોષનું નિવારણ કરીને તેમને તેરસના દિવસે ફરી જીવનદાન પ્રદાન કર્યું


 

 જે વ્યક્તિ આ સોમપ્રદોષ તથા પુજન સમયે પુજા કરે છે. જેમના માટે વધુ ગુસ્સો આવે છે, તાણમાં હોય છે, માનસિક બીમારીઓથી પીડાતા હોય , આરોગ્ય પણ નબળા હોય, તેમને પૂજા-અર્ચના કરવી અને શિવજી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે,તેમને કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી.

શિવ પૂજાથી કેટલાક વાસ્ત્રુ દોષ નિવારણ 




1)તુલસીદાસ જી દ્વારા રચિત શ્રી રુદ્રઆષ્ટકમ્ નુ પઠન અને શ્રવણ, વાસ્તુ ખામીથી ઉત્પન્ન થતાં ભય, મુશ્કેલી વગેરેને દૂર કરવા માટે હકારાત્મક પરિણામ આપ છે.


2)ઘરની નેગેટીવ શક્તિઓને દૂર કરવા માટે, ભગવાન શંકર નું રૂપ અથવા શિવલિંગ પર  ચડાવેલ જળ ઘરે લાવવું તથા પુરા ઘરમા છટકાવ કરવો જોડે 'ઓમ નમ શિવાય' મંત્ર જાપ કરવો. 


 

 3)તમે મહેનત કરો અને તમારા કાર્યોમાં ઘણી અવરોધ આવતા હોય, રોગો વગેરેથી પરેશાન,  ઘરના ઉત્તર-પૂર્વમાં અથવા બ્રહ્મા સ્થાનમાં રુદ્રાભિષેક પુજન કરવાથી શુભ ફળ મળે.


4)રૂપિયાની અછત આર્થિક મુશ્કેલી દૂર કરવા અને ઘરની સમૃદ્ધિ રાખવા માટે મકાનની પૂર્વ અથવા ઉત્તર-પશ્ચિમ દિશા વ્યાયમ દિશામાં બિલ્વ વૃક્ષ લગાવો અને તેને નિયમિત જળ ચડાવો . સંઘ્યા સમયે ત્યાં દિપ કરો. બિલ્વ વૃક્ષ પોતે શિવનું જ એક સ્વરૂપ છે. 

--- સોમવારે જાણો શિવ બિલિપત્ર નું માહાત્મય 

---બિલાષ્ટક પાઠ ગુજરાતી અથૅ સહિત 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

Shiv Mantra Gujarati 

 

 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો