રવિવાર, 30 મે, 2021

રવિવારે કરીલો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આ ઉપાય અને પછી જુઓ ચમત્કાર | Sunday Mahalakshi Pujan Gujarati | Okhaharan

રવિવારે કરીલો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આ ઉપાય અને પછી જુઓ ચમત્કાર Sunday Mahalakshi Pujan Gujarati Okhaharan

MahaLakshmi-Upay-Gujarati
MahaLakshmi-Upay-Gujarati

 બઘી પોતાનું જીવન સુખ,શાંતિથી જીવવા ઈચ્છે છે. પરંતુ ઈચ્છા પુરતી સચોટ રસ્તા ખબર નથી હોતા. આજે આપણે આ ગુજરાતી લેખમાં એવા ઉપાય જાણીશું જેનાથી માતા લક્ષ્મી પ્રસન્નતા થાય. દરેક માનવી પોતાની જરૂર વસ્તુઓ અને ઈચ્છા હોય છે.તેને પૂરી કરવા માટે ખુબ મહેનત પણ કરે છે. અને અમુક વાર એવું પણ બને છે કે એના પરિણામ સારા ના મળે. રવિવારે કેટલાક ઉપાયો કરવાથી પૈસાથી પ્રગતિ થવાની સંભાવના છે.

 રવિવારના સરળ ઉપાયો

રવિવારની સાંજે સૂર્યાસ્ત પછી પીપળના ઝાડ નીચે ચાર દિશાનો દિવો કરવો. એવું માનવામાં આવે છે કે લક્ષ્મીજીના બહેન અલક્ષ્મીના લગ્ન પીપળા સાથે કરેલ અને સંઘ્યા સમયે શ્રી લક્ષ્મીનારાયણ તેમને મળવા આવે છે.આ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન લાભના યોગ છે.

ઘરના દરેક સભ્યોએ દરરોજ કપાળ ઉપર ચંદન તિલક કરવો.એવું માનવામાં આવે છે કે આ કરવાથી શ્રી નારાયણ તથા માતા લક્ષ્મી પ્રસન્ન થાય અને કૃપા રહે છે.


રવિવારે માછલીને લોટથી ખવડાવવું શુભ છે. એવું કહેવામાં આવે છે કે આ કરવાથી શ્રી નારાયણ મસ્ય અવતાર ની કૃપા રહે અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા મળતા રહે છે.

રવિવારની સાંજે ગાયના ઘી દિવો ઘરની અંદર આવવાના મુખ્ય દરવાજા ની બંને બાજુથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ઘરમાં પૈસા અછત થતી નથી.

રવિવારે સાંજે શિવ મંદિરમાં ગૌરી શંકર રુદ્રાક્ષ અપણૅ કરવાથી દેવી લક્ષ્મી ઘરે આવે છે.


તમારી મનોકામના પુણૅ કરવા રવિવારની સાંજે એક પીપળાનું પાન લો તથા તેની ઇચ્છા લખીને અને તેને નદીના વેહતા પાણીમાં નાખવાથી, તમારી ઇચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે.

રવિવારે સૂતા પહેલા ગાયના દૂધનો ગ્લાસ તમારા માથામાં ની બાજુમાં રાખીને સૂઈ જાઓ. આ દૂધ સવારે સ્નાન પૂજા કર્યા પી જાવ આમ કરવાથી બગડેલા કામ સારુ પરિણામ આપે છે.

રવિવારે, ત્રણ નવા કચરો વારવાનાં ઝાડુ ખરીદો લો. બીજા દિવસે સ્નાનન પછી તેમને દેવીના મંદિરમાં પાસે રાખો આ કાયૅ સમયે કોઈ રોકટોક ના કરે ખાસ ઘ્યાન રાખો. આ કરવાથી સંપત્તિનો વઘારો થાય છે.


રવિવારે આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરવો શુભ છે. સૂર્યદેવની વિશેષ કૃપા વરસાવી રહી છે અને બરકત ઘરમાં આવે છે.કાયૅમાં પ્રગતિ મળે છે.

રવિવારે કીડીઓને દાન કરવું એટલે ખાંડથી કિડિયાણું પુરવું એ શુભ માનવામાં આવે છે.  આ કરીને માતા લક્ષ્મી ખુશ છે.

આ બઘા ઉપાય અમે પુસ્તક અને ઈન્ટનેટ માહિતી ભેગી કરી છે.માટે પ્રયોગ માટે યોગ્ય સલાહ લો.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


Maha-Lakshmi-Upay-Gujarati

 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો