વૈશાખ વદ અગિયારસ અપરા એકાદશી વ્રત કથા ગુજરાતી માં | Apara Ekadashi Vrat Katha Gujarati | Okhaharan
![]() |
Apara-Ekadashi-vrat-katha-gujarati |
આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં અપરા એકાદશી વ્રત કથા
શ્રી યુધિષ્ઠિર બોલ્યા: હે ભગવાન વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ શું છે? કૃપા કરીને કહો.
ગીતાજી માં કહેલા "" શ્રી વિષ્ણુ ભગવાન 108 "" નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
એકાદશી ના શુભ દિવસે "" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા : હે રાજન વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ અપરા છે . કારણકે તે અપાર ધન દેનારી છે. તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે. જે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે છે . તેની આ લોકમાં પ્રસિદ્ધ થાય છે.
અપરા એકાદશી વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા, ભૂતયોનિ , બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે. આ વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનાર પાપ નષ્ટ થાય છે. ખોટી સાક્ષી અસત્ય ભાષણ , ખોટું વેદનું વાંચન, ખોટું શાસ્ત્ર બનાવવું , ખોટા જ્યોતિષ, ખોટા વૈધ , આદિ બધાના પાપ અપરા એકાદશી વ્રતથી નષ્ટ થાય છે. જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે. પરંતુ અપરા એકાદશી વ્રતથી તેમને સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે. જે શિષ્ય ગુરુ થી વિધા ગ્રહણ કરે છે. પરંતુ પછી તેમની નિંદા કરે છે. તે અવશ્ય નરકમાં જાય છે. તે પણ અપરા એકાદશી નું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે.
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
જે ફળ ત્રણ પુષ્કરોમા સ્નાન કરવાથી અથવા કારતક માસમાં સ્નાન કરવાથી અથવા ગંગાજી તટ પર પિંડદાન કરવાથી મળે છે , તે ફળ અપરા એકાદશી નું વ્રત કરવાથી મળે છે. સિંહ રાશિવાળા એ બૃહસ્પતિ ના દિવસે કરવાથી તથા બદ્રિકાશ્રમ માં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશી વ્રતના બરાબર હોય છે.હાથી ,ધોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વણૅ દાનથી જે ફળ મળે છે તે ફળ અપરા વ્રત ફળના બરાબર છે. હાલમાં જ વિયાયેલી ગાય , ભૂમિ, અથવા સ્વણૅ ના દાનનું ફળ પણ આના ફળના બરાબર હોય છે.
અપરા એકાદશી નું વ્રત પાપરૂપી અંધકાર ના નાશ માટે સૂર્ય સમાન છે. તેથી મનુષ્ય અપરા એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
આ વ્રત બધાં વ્રતોમાં શ્રેષ્ઠ છે અપરા એકાદશી નો દિવસ ભક્તિ પૂર્વક રહેવાથી વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો