સોમવાર, 14 જૂન, 2021

14 જુન આજે વિનાયક ચોથ ના દિવસે કરો શ્રી ગણેશજી ની આ વંદના કરવાથી દરેક કાયૅ વિધ્ન દુર થશે Ganesh Vandna Lyrics Gujarati Okhaharan

14 જુન આજે વિનાયક ચોથ ના દિવસે કરો શ્રી ગણેશજી ની આ વંદના કરવાથી દરેક કાયૅ વિધ્ન દુર થશે Ganesh Vandna Lyrics Gujarati Okhaharan

Ganesh-Vandna-Lyrics-Gujarati
Ganesh-Vandna-Lyrics-Gujarati


શ્રી ગણેશ વંદના

 

વિન્નેશ્વરાય વરદાય સુરપ્રિયાયો

લમ્બોદરાય સકલાય જગપિતાય

નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાયી

ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે .

વિઘારંભે વિવાહે ચ પ્રવેશે નિગૅમે તથા

સંગ્રામે સંકટે ચૈવ વિઘનસ્તસ્ય ન જાયતે 

 
Ganesh Bhakti Mobile App Free Download

 

 

વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભઃ

નિર્વિઘ્ન કુરુ મે દેવ શુભ કાર્યષુ સર્વદા

સુમુખશ્ર્વૈકદન્તશ્ર્વ કપિલો ગજકણૅકઃ

લમ્બોદરશ્ર્વ વિકટો વિઘ્નનાશો વિનાયક

 ઘૂમ્રકેતુગૅણાઘ્યક્ષો ભાલચન્દ્રો ગજાનનઃ

દ્રાદશૈતાનિ નામાનિ યઃ પઠેચ્છણુયાદપિ

શુક્લાબર ઘરં દેવં શશીવણૅ ચતુભુજમ્

પ્રસન્નવદનં ઘ્યાયેત્ સવૅવિઘ્નોપશાન્તયે

વન્દે વિઘ્નહરં વિભું ગણપતિ વન્દે શિવં શાંભવીમ્

ganesh 12 name gujarati

વિષ્ણું પાપહરં સદા સુખકરં સૂયૅ સદા લોહિતમ્

વન્દે સવૅગ્રહાન્ ચ મે સુખપ્રદાન્ વન્દે તુ વૈ શારદામ્

પિતૃન્ ચાઘગુરૂમ્ તથા ચ જનની વન્દેઙહમત્યાદરાત્


 ॐ ગણાનાં ત્વા ગણપતિ હવામહે કવિ કવિનામુપમશ્રવસ્તમાં જયેષ્ઠરાજં બ્રહ્માણાં બ્રહ્મણસ્પત આનઃ શૃણ્વન્નતિભિઃ સીદસાદંન સિદ્રિબુદ્રિશક્તિસહિત શ્રી મહાગણપતયૈ નમો નમઃ ઈતિ.

 


શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 

 

સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

ganesh 12 name gujarati

 

ganesh stuti gujarati,

ganesh puja vidhi mantra  home

 

ganesh 21  name gujarati

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો