અમાવસ્યા શનિવાર દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો Shani dev Mantra Gujarati Okhaharan
14 ઓક્ટોબર 2023 શનિવાર આજે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું શનિ દેવના મંત્ર.
જેને શનિની દશા નડતી હોય તેમણે સવારમાં ઊઠીને સ્નાન વિધિ કરી નાસી ધોઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ધૂપ દીપ કરીને ત્રેવીસ હજાર મંત્ર નો જાપ કરવો . ઉપરના મંત્રો જનોઈધારી માણસમાત્ર વૈદિક મંત્રોના જાપ ના અધિકારી છે. સ્ત્રીઓ તથા જે જનોઈ ના પહેરનાર માણસે ગુરુમુખે થિ સાંભળીને પૌરાણિક તથા તંત્રોકત મંત્ર નો જાપ કરવો. ૯૨ હજાર મંત્ર જાપ કરવા. જાતે કરી શકે તેમ ના હોય તો બ્રહ્માણ પાસે કરવાવા તથા શનિવારે હોમ કરવો. શનિનું દાન કરવું.તેમ કરવાથી શનિની શાંતિ થાય છે. શનિદેવ મંત્ર
પુરાણોક્ત મંત્ર
નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્
છાયામાતૅઙસંભૂતં તં નમામિ શનૈશ્ર્વરમ્
સૂયૅપુત્રો દીઘદેહો વિશાલાક્ષઃ શિવપ્રિયઃ
મંદચાર પ્રસન્નાત્મા પીડાં હરતુ મે શનિઃ
વેદનો મંત્ર
ॐ શનન્નો દેવીરભિષ્ટય આપોભવન્તું પીતયે શંય્યો રભિસ્ત્રવન્તુ નઃ
શનિનો બીજ મંત્ર
ॐ શં શનૈશ્ર્વરાય નમઃ
તંત્રોક્ત મંત્ર
ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનયે નમઃ
શનિ ગાયત્રી મંત્ર
ॐ ભગભવાય વીદ્મહે મૃત્યુ રૂપાય ઘીમહિ તન્નો સૌરિઃ પ્રચોદયાત્
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો