શુક્રવારે કરો આ શ્રી મહાલક્ષ્મી માં ની સ્તુતિ પુરાણોમા જાણવેલ આ સ્તુતિ કરવાથી માં નો વાસ ધરમાં રહે છે.Lakshmi Stuti Lyrics Gujarati Okhaharan
lakshmi-stuti-lyrics-gujarati |
આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં શ્રી મહાલક્ષ્મી માં ની સ્તુતિ પુરાણોમા જાણવેલ આ સ્તુતિ કરવાથી માં નો વાસ ધરમાં રહે છે
શ્રી મહાલક્ષ્મી જી ની સ્તુતિ
મહાદેવી મહાલક્ષ્મી નમસ્તે ત્વં વિષ્ણુપ્રિયે |
શક્તિ દાયી મહાલક્ષ્મી નમસ્તે દુઃખ ભંજની ||
પતિતો દ્રારિણિ દેવિ નમામ્યહં પુનઃ પુન:||
વેદાસ્ત્વા સંસ્તવન્તિહિ શાસ્ત્રાણિ ચમુહુમુહુ:|
દેવાસ્ત્વા પ્રણમન્તિહિ લક્ષ્મીદેવિ નમો્સ્તુતે ||
નમસ્તે મહાલક્ષ્મી નમસ્તે ભવ ભજની|
ભક્તિ મુક્તિ ન લભ્યતે મહાદેવી ત્વયિ કૃપા વિના||
સુખ સૌભાગ્ય ન પ્રાપ્નોતિ યંત્ર લક્ષ્મી નવિધતે|
ન તત્ફલં સમાપ્નોતિ મહાલક્ષ્મી નમામ્યહમ્ |
દેહિ સૌભાગ્ય મારોગ્યં દેહિમે પરમં સુખમ્||
નમસ્તે આધશકિત ત્વં નમસ્તે ભીડભંજની
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો