વૈશાખ અમાવસ્યા શનિદેવ જંયતિના દિવસે ભૂલીથી પણ ના કરો આ કાયૅ નહીતો શનિદેવ આપશે અશુભ ફળ Shani Jayanti Upay Gujarati Okhaharan
shani-jayanti-upay-gujarati |
શનિ જયંતિનો તહેવાર વૈશાખ મહિનાના અમાવાસ્યાના દિવસે ઉજવવામાં છે. પૌરાણિક ગ્રંથો અનુસાર શનિદેવનો જન્મ આ દિવસે થયો હતો. શનિ જયંતિનો દિવસ ભગવાન છાયા પુત્ર શનિદેવના આશીર્વાદ મેળવવા અને કુંડળીમાં શનિ દોષમાં સાડાસાતી પનોતી થી મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. બઘા ગ્રહોમાં શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવે છે, તેઓ બઘાના કર્મો અનુસાર ફળ અને દંડ આપતા હોય છે. જો કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં અથવા શનિ મહાદશા ચાલુ હોય, તો આ દિવસે શનિદેવની પૂજા જરૂર કરવી જોઈએ.આ રીતે પુજન કરવાથી કુંડળીમાં હાજર ખામીઓને દૂર કરી શકાય છે. સાથેજ આ પવિત્ર દિવસે કેટલીક ખાસ વસ્તુઓ છે, તેનું ધ્યાન રાખવું પડશે. ચાલો આજે આ ગુજરાતી ભક્તિ લેખમા જાણીએ આવા કેટલાક કાર્યો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આ દિવસે ખુબ ઘ્યાન રાખવા છે.
શનિદેવની પૂજાન સમયે આ ઘ્યાન રાખો
શનિદેવનું પુજન સમયે હંમેશા ધ્યાનમાં રાખો કે તેમની આંખો સામે નજર રાખીને પુજન ના કરો. જો સામે નજર રાખીને પુજન કરશો તો તેમની દ્રષ્ટિ કે વ્રકદ્રષ્ટિ તમારી ઉપર પડશે. માટે જયારે પુજન કરો એ સમયે હંમેશા તેમના પગ પર નજર રાખો, જેથી તેમના આશીર્વાદ અને કૃપા બની રહે.
"" શ્રી શનિદેવ 108 નામવલી" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આ દિવસે તથા કોઈ પણ દિવસે આ લોકો ને ત્રાસ આપશો નહીં
શનિદેવ એ ગરીબ, લાચાર, નબળા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આવા લોકોનું હંમેશા સારૂ કરવાની તમારી ટેવ બનાવો. તેમની સેવા કરો અને જરૂર મુજબ દાન કરો. આ કરવાથી શનિ દોષ અને મહાદશાથી મુક્તિ મળે છે.
આ કાર્યથી દુર રહો
કોઈએ કપટ અને ખોટા કામો કરવાનું શનિ જયંતિના દિવસે અથવા કોઈપણ સમયે ટાળવું જોઈએ. આવા કાયૅથી હંમેશા દુર રહો. જૂઠું બોલવું જોઈએ નહી. માંસ અને આલ્કોહોલનું સેવન ના કરવું જોઈએ. આ કરવાથી શનિ સાતાસાતી પનોતી અશુભ પ્રભાવોથી મુક્તિ મળે છે અને જન્મ કુંડળીમાં શનિની સ્થિતિ પણ મજબૂત થાય છે, જેના કારણે તે સારા મળે છે. આમ નાનવી ના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નથી.
"" શ્રી શનિદેવ ચાલીસા " ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
કેટલીક વસ્તુઓ ખરીદી ના કરવી.
શનિ જયંતિના દિવસે ભુલથી પણ લોખંડ અથવા કાચની વસ્તુઓ ખરીદી ને ઘરે લાવવી નહી. કાચ પર લોખંડ પર શનિદેવ તથા કાચ પર રાહુ અસર હોય છે. આ વસ્તુઓ ઘરે લાવીને, વ્યક્તિને તેની અશુભ અસરોનો સામનો કરવો જ પડે છે, પરંતુ તે આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા છે અને શનિદેવ પણ ગુસ્સે થઈ શકે છે.
આવી વસ્તુઓ કરવાનું ટાળો
શનિ જયંતિના દિવસે સરસવ નું તેલ, લાકડું, ઉરદ દાળ ની ખરીદી કરવી ના જોઈએ. વાળ કે નખ ન કાપવા જોઈએ. આ સાથે, પગરખા ના ખરીદવા અને તુલસી, પીપલ અથવા બેલપત્રા તોડવા પ્રતિબંધિત હોવાનું મનાય છે.આ વસ્તુઓ અન્ય દિવસોમાં ખરીદી શકો છો.
શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શનિદેવ ના આશીર્વાદ માટે આટલુ જરૂર કરો.
શનિદેવના આશીર્વાદ મેળવવા માટે, સૂર્યગ્રહણ પછી શનિ મંદિરમાં જાવ અને સરસવના તેલથી અભિષેક કરો. આ સાથે શનિદેવના ક્રોધથી બચવા તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને સુંદરકાંડનો પાઠ , હનુમાન ચાલીસા પાઠ કરવો જોઈએ. શનિ જયંતિના દિવસે તમે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરી શકો છો. સનિદેવના 108 નામ, શનિદેવ ચાલીસા વગેરે પાઠ કરવા જોઈએ.
શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો