14 જુન વિનાયક ચતુર્થી પુજન શુભ મુહૂર્ત અને ઉપાય જેનાથી ધરમાં સુખ,શાંતિ અને સંપત્તિ મળે Vinayak Chaturthi June 2021 Gujarati Okhaharan
vinayak-chaturthi-June-2021-Gujarati |
શ્રી ગણેશ સૌવ નું ભલું કરે આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું વિનાયક ચતુર્થી વિશે.
હિન્દુ શાસ્ત્રો મુજબ, દર મહિને બે ચતુર્થી તીથિ હોય છે. આ ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજી ને અપિત છે.એક માસમાં બે તિથિ કૃષ્ણ અને શુક્લ પક્ષની આવે એમ કરીને કુલ 24 તિથિ આખા વષૅ આવે છે. અને 3 વષૅ આવતા અધિક માસની બે કુલ 26 તિથિ આવે છે.આ જેઠ માસની શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી 14 જુન 2021 સોમવાર ના દિવસે છે.
વિનાયક ચતુર્થી 14 જુન 2021 શુભ મુહૂર્તા
13 જેઠ 2021 ના રોજ રાત્રે 9: 14 શરૂ કરીને
14 જેઠ 2021 ના રોજ રાત્રે 10: 14 સમાપ્ત થાય
પૂજા મુહૂર્તાનો કુલ સમયગાળો 14 જેઠ 2021 ના રોજ સવારે 11:19 થી 01:58 PM - 02 કલાક 24 મિનિટ રહેશે.
વિનાયક ચતુર્થી ના ઉપાય
હિન્દુ ગ્રંથોમાં અનુસાર જેઠ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી ને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આ વર્ષે વિનાયક ચતુર્થી 14 જુન 2021 ને સોમવારે ઉજવવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. આ સિવાય જો આ દિવસે ખાસ ઉપાય કરવામં આવે તો ઘરની મુશ્કેલીઓ દૂર થાય છે. ઘરમાં સમૃદ્ધિ છે. ધન અને સંપત્તિમાં વધારો થાય છે. ચાલો જાણીએ નાના ઉપાય
- ભગવાન ગણેશ જ્ઞાનના દાતા, બુદ્રિ, સમૃદ્ધિ, અને સારા સંકેત વાળા દેવ તરીકે પૂજા કરવામાં આવે છે અને દરેક શુભ કાર્ય પ્રથમ પૂજનીય વિઘ્નહર્તા શ્રી ગણેશની ઉપાસનાથી જ શરૂઆત થાય છે. આ દિવસે તેમની પૂજા કરવાથી જ્ઞાન, બુદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.
- વિનાયક ચતુર્થી પર ભગવાન ગણેશને શતાવરી ( ચોમાસા માં થતી વેલ છે) અર્પણ કરો. આમ કરવાથી માનવીની માનસિક પીડા દૂર કરે છે.
- ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશને અર્પણ કરેલા સફેદ ફૂલોની માળા લટકાવો. આમ કરવાથી ઘરની અંદર ઝઘડા થતા નથી. તથા ઘરમાં સમુદ્રિ ઘરમાં રહે છે.તમારી ઘર , દુકાન, રોજગારની જગ્યામાં સંપત્તિના વિવાદ પર વિજય મેળવવા માટે, વિનાયક ચતુર્થી પર ગણપતિ પર ચાંદીનો ચોરસ નાના ટુકડા ચડાવો.
- ઘરમાં ધન અને આનંદમાં વૃદ્ધિ થશે. વિનાયક ચતુર્થીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર કેરી, પીપલ અથવા લીમડાના પાન અથવા લાકડામાંથી બનેલી ગણેશની મૂર્તિ મૂકો. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે.
- ઘરમાં ધન અને ખુશીમાં વૃદ્ધિ માટે વિનાયક ચતુર્થીના દિવસે શ્વેતાર્ક ગણેશની મૂર્તિની પૂજા કરવી.
- એવું માનવામાં આવે છે કે વિનાયક ચતુર્થીના દિવસે સ્ફટિક માંથી બનેલી ગણેશની મૂર્તિની પૂજા કરવાથી ઘરની તમામ વાસ્તુ દોષ દુર થાય છે.
આ બઘા ઉપાય અમે પુસ્તક અને ઈન્ટનેટ માહિતી ભેગી કરી છે. પ્રયોગ માટે યોગ્ય સલાહ લો નિષ્ણાત જોડે સલાહ બાદજ કરો.
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો