આ રાશિ લોકોથી સાચવીને રહો પોતાનું કામ કઢાવવા ચાલક હોય છે. zodc sign save life Gujarati Okhaharan
zodc sign save life Gujarati Okhaharan |
આ રાશિ લોકોથી સાચવીને રહો પોતાનું કામ કઢાવવા ચાલક હોય છે.
હાલના સમયમાં સારા અને સાચા વ્યક્તિ ની શોધ કરવી ધણી અધરી વાત છે. ધણા લોકો બધાની સાથે બનાવટી વાતો અને ખોટુ બોલવાની ટેવ હોય પણ ખબર ના પડે અને પોતાનું કામ પણ કઢાવી લે.તેઓ સ્વાભાવ ના સારા હોય, મિલનસાર તથા નિઃસ્વાર્થ લોકો સાથે રહેવાનું ઈચ્છતા હોય પરંતુ તેમની રાશિના પ્રતિકૃતિ ના લીધે ખોટી અને કપટ રીતે કામ કરાવી લેતા હોય છે. તેઓ સમજવા કોઈ પણ સક્ષમ હોતું નથી. આજે આપણે આ ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું આવી કેટલીક રાશિઓ વિશે.
મિથુન રાશિ :- ક,છ,ધ
રાશિ સ્વામી :- બુધ
શુભ રંગ : લીલો
આ રાશિ ના વ્યક્તિ એકદમ સરળતાથી જૂઠ બોલે છે અને તમને એની વાતમાં વિશ્વાસ આવી જાય. આ લોકો મહત્વાકાંક્ષી પોતાનુ ધાર્યું કામ પુર્ણ કરીને જ રહે છે. તેઓ ખૂબ ગપસપ એટલે બધાની જોડે વાતો વધારે કરવાનું ખુબજ પસંદ કરે છે. એવું માનવામાં આવે છે કે આ રાશિ ના લોકો બીજાની સાથે મૈત્રીપૂર્ણ અને સરળ સ્વભાવ હોય છે.
વૃશ્વિક :- ન,ય
રાશિ સ્વામી :- મંગળ
શુભ રંગ : લાલ
આ રાશિના લોકો પોતાના કામ કરવા કશુ પણ કરી શકે છે.તે માટે કોઈપણ હદ સુધી જઈ શકે જઈને કામ પાર પાડે છે. તેઓ પોતાનું કામ પુરૂ કરવા માટે કોઈની પણ સાથે ગમે તેવા છલ કપટ કરી શકે. એવું માનવામાં આવે છે કે આ લોકો લોકોની સામે હાનિકારક હોવાનો ભાગ હોય છે.
ધનુ :- ભ, ધ, ફ, ઢ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના લોકો ઝઘડવાનું સહેજ પણ પસંદ કરતા નથી. ચાલતા તકરાર અને ઝઘડાથી હમેશા દુર રહે અથવા ભાગતા હોય છે. તેઓ અન્યની સામે નકલી બની જાય છે. તેઓ સારી ચાલાકી વાપરી સામે ખોટી રીતે બીજાની સામે સારું હોવાની પ્રશંસા કરતા પણ નથી કરતા હોતા.
મીન :- દ, ચ,ઝ, થ
રાશિ સ્વામી :- ગુરુ
શુભ રંગ :- પીળો
આ રાશિ કોઈને વચ્ચે કોઈ પણ પ્રકાર નું ખરાબ પ્રભાવ રાખતા નથી , આ રાશિના લોકો નકલી હોવાનો ડોળ. તેઓ પોતાની બુદ્રિ થી આગળ અને પાછળ બીજાઓની ટીકા કર્યા કરતા હોય છે.આ સમય આ લોકો છુપાઈને નફરત કરે છે.
આ બઘા માહિતી અમે પુસ્તક અને ઈન્ટનેટ ભેગી કરી છે.
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો