શ્રાવણ માસમાં જાણો ૐ નમઃ શિવાય 5 મંત્રો નો અથૅ જાણીને જાપ કરવાથી અઘિક ફળ મલે | Om Namah Shivay 5 mantra with meaning in gujarati | Okhaharan
![]() |
Om-Namah-shivay-mantra-with-meaning-gujarati |
આજે આપણે ભક્તિ લેખમાં વાચીશું ૐ નમઃ શિવાય 5 મંત્રો નો અથૅ.
ૐ શિવ મંત્રો ૐ
૧) ૐ નમઃ શિવાય
મંત્ર નો અથૅ શિવજીને નમસ્કાર
૨) ૐ નમઃ શિવાયૈ
મંત્ર નો અથૅ શિવજીને પાવૅતીને નમસ્કાર શિવ પાવૅતીની કૃપા થાય
૩) હ્રીં ૐ નમઃ શિવાય હ્રીં
મંત્ર નો અથૅ સૌભાગ્ય અને સમૃદ્ધિ અને ગૃહ કલેશ દૂર થાય
૪) ૐ હ્રીં ગ્લૌ નમઃ શિવાય
મંત્ર નો અથૅ શારિરીક દુઃખ અને માનસિક દુઃખ માંથી કાયમી છુટકારો મળે રોગ ન હોય તો રોગ સામે સુરક્ષા કવચ બની રહે
૫) ૐ નમઃ શિવાય શુભં કુરૂ શિવાય નમઃ ૐ
મંત્રનો અર્થ સવૅ પ્રકારના માંગલિક કાર્યોમાં અડચણ દૂર થાય . વિવાહ નોકરી ભણતર યશ પ્રાપ્તિ સફળતા માટે શ્રેષ્ઠ મંત્ર
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો