જન્માષ્ટમી ના દિવસે જાણો શ્રીકૃષ્ણ ભગવાન એ જન્મ રાત્રે 12 વાગ્યે કેમ લીધો ? | shri krishna janmashtami why krishna born at midnight | Okhaharan
shri-krishna-janmashtami-why-krishna-ji-born-on-mid-night |
શ્રી ગણેશાય નમઃ મિત્રો જગતના પાલનહાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શુભેચ્છાઓ. આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું જન્માષ્ટમી ના દિવસે જાણો શ્રીકૃષ્ણ ભગવાન એ જન્મ રાત્રે 12 વાગ્યે કેમ લીધો.
આ વષૅ જન્માષ્ટમી 26-8-2024 સોમવાર ના દિવસે ઉજવાસે. તો અમુક મંદિરમાં મંગળવાર એટલે કે 31 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. એવુ માનવામાં આવે છે કે, પહેલા દિવસે સાધુ-સંન્યાસી, શૈવ સંપ્રદાય દર વર્ષે જન્માષ્ટમી ઉજવે છે, જ્યારે કે બીજા દિવસે વૈષ્ણવ સંપ્રદાય અને વ્રજવાસી આ તહેવાર ઉજવે છે.
શ્રી કૃષ્ણ નો જન્મ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો તેઓ મુળ ચંદ્રવંશી હતું. ધાર્મિક ગંથો અનુસાર શ્રીકૃષ્ણ ચંદ્રવંશી હતા. તેમના પૂર્વજ ચંદ્રદેવ હતા અને ચંદ્રના પુત્ર બુધ છે. શાસ્ત્રો માં શ્રીકૃષ્ણએ ચંદ્રવંશમાં જન્મ લેવા માટે બુધવારનો દિવસ પસંદ કર્યો હતો. જ્યોતિષી શાસ્ત્રો મુજબ રોહિણી જે દક્ષની પુત્રી હતી એ ચંદ્રમાની પ્રિય પત્ની અને તે નક્ષત્ર છે.
આ કારણે શ્રીકૃષ્ણ ભગવાન એ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો તથાની આઠમની તિથિએ જન્મ લેવાનું પણ બે કારણ હતા. આઠમ તિથિ એ આઘ્ય શક્તિનું શક્તિનું પ્રતીક છે. શ્રીકૃષ્ણ શક્તિ સંપન્ન, સ્વયંભૂ અને પરબ્રહ્મા છે. બીજી કારણ વિષ્ણું ભગવાન નો આઠમો અવતાર હતો. તેથી આઠમના દિવસે જન્મ લીધો હતો.
પૃથ્વી પર ચંદ્ર રાત્રે ઉગે છે તેથી શ્રી કૃષ્ણએ પોતાના પૂર્વજોની હાજરીમાં જન્મ લીધો હતો. એમ માનવામાં આવે છે કે ચંદ્ર દેવની ઈચ્છા પૂણૅ કરવા શ્રી હરિ વિષ્ણુ ભગવાન તેમના કુળમાં કૃષ્ણ તરીકે જન્મ લીધો અને તેઓ તેમના પ્રત્યક્ષ રીતે બાલ રૂપના દર્શન કરી તૃપ્ત થાય.
પૌરાણિક બધી કથા મુજબ શ્રીકૃષ્ણના જન્મ સમયે સમ્રગ સૃષ્ટિ વાતાવરણ સકારાત્મક થઈ ગયું હતું. તથા પૃથ્વી શ્રીકૃષ્ણએ યોજનાબદ્ધ રીતે મથુરામાં જન્મ લીધો હતો.અને બઘા રાક્ષસો સંહાર કરી મુક્તિ આપી.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો