ગુરુવાર, 9 સપ્ટેમ્બર, 2021

ધરો આઠમ કયારે છે? પૂજા કેવી રીતે કરવી? શુ કરવું ? શુ ના કરવું ? | Dharo Atham Vrat Date 2024 | Okhaharan

ધરો આઠમ કયારે છે? પૂજા કેવી રીતે કરવી?  શુ કરવું ?  શુ ના કરવું ? | Dharo Atham Vrat Date 2024 | Okhaharan

Dharo-Atham-Vrat-date-2021
Dharo-Atham-Vrat-date-2024

 

ધરો આઠમ કયારે છે?

આ વષૅ ભાદરવા સુદ આઠમની તિથિ
ઉપવાસ સૂયદોય પ્રમાણે માટે
11 સપ્તેમ્બર 2024 બુધવાર ધરો આઠમ

 ધરો આઠમ કયારે છે?

પહેલા તો સવાલ એવો થાય કે ઘરો ઓળખવી કેવી રીતે?

ધરોને સંસ્કૃતમાં दूर्वा કહે છે. આ વનસ્પતિના જમીન પર ફેલાતાં પ્રકાંડ-પ્રશાખામાં અનેક ગાંઠો હોય છે અને એ દરેકગાંઠ જમીનમાં રોપાતાં નવાં પર્ણ ત્યાંથી ફૂટી આવે છે, આથી शतपर्वा પણ કહેવાય છે. ઘેરા લીલાં રંગની ધ્રો ને શ્યામ કે લીલીધરો કહે છે. જયારે  આછા લીલાં રંગની અને મૂળ પાસેથી વધુ સફેદ દેખાતી ધરોને श्वेतदूर्वा કહે છે. ભાદરવા સુદ આઠમની તિથિ ઘરો આઠમ કહે છે. જે  વષે 11 સપ્ટેમ્બર 2024  રોજ આવે છે.


ધરો આઠમ પૂજા કેવી રીતે કરવી?

જે જગ્યાએ ઘરો હોય તેની આજુબાજુની જગ્યા એક દિવસ પહેલાં સ્વચ્છ કરી દેવી. ધરો આઠમ ના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી,સ્નાન કરી જયાં ઘરો પુજન જગ્યાએ એક દિવો કરવો, ઘુપ કે અગરબતી કરવી, નૈવેધ અર્પણ કરવું , નૈવેધ ખાસ કરીને ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળ મુકવા. કથા વાતૉ વાચવી અથવા સાભળવી.  ત્યાર બાદ પ્રસાદ વહેચી દેવો.  ઘરો માંને પ્રથાના કરવી માં ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વધે એવી કૃપા કરજો અને અમારાં સંતાન લાંબુ આયુષ્ય આપજો.


શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


ધરો આઠમ ના દિવસે શું કરવું?

ધરો આઠમ ના દિવસે એકટાણું કરવું. વ્રત કરનારે સ્ત્રીએ જમવામાં ટાઠું ભોજન ખાવું. ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળનાં વડાં વગેરે લઈ શકાય.

 

ધરો આઠમ ના દિવસે શું ના કરવું?

ઘરો આઠમ ના દિવસે ખાસ ઘરો તોડવી કે કાપવી નહીં. ગણેશ પુજનમાં ઘરો લેવી હોય તો એક દિવસ પહેલાં તોડી લેવી. જુઠું બોલવું નહી. વ્રત કરનારે બ્રહ્મચયૅનું પાલન કરવું અને કોઈનું પણ અપમાન ના કરવું. 


 ઘરો આઠમ ની વ્રત કથા ગુજરાતી લખાણ સાથે


 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે 

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો