શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો | Ganesh Sidhidayak Mantra Gujarati Lyrics | Okhaharan
Ganesh-Mantra-gujarati-lyrics |
શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો ગુજરાતી લખાણ સાથે.
શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો
1 એક અક્ષરીય મંત્ર
ગં |
ગ્લૌ |
ગૌં |
2 ચાર અક્ષરીય મંત્ર
ॐ ગૂં નમઃ |
ॐ હ્રીં ગ્રીં હ્રીં |
ॐ હ્રીં ગ્રીં શ્રીં |
ॐ હ્રીં શ્રીં હ્રીં
3 પાંચ અક્ષરીય મંત્ર
ॐ ગણપતયે નમઃ |
ॐ હ્રીં ગણેશાય નમઃ|
4 છ અક્ષરીય મંત્ર
ગણેશાય નમઃ |
વ્રકતુણ્ડાય નમઃ|
5 આઠ અક્ષરીય મંત્ર
ॐ ગં ગણપતયે નમઃ|
6 નવ અક્ષરીય મંત્ર
ॐ હ્રીં ગં ગ્લોં ગણાઘિપાય |
હસ્તિપિશાચિલિઢઃ ઠઃ |
ગં હસ્તિપિશાચિલિખે સ્વાહા
7 દસ અક્ષરીય મંત્ર
ગં ક્ષિપ્રપ્રસાદનાય નમઃ |
ગં હસ્તિપિશાચિલિખે સ્વાહા |
ॐ હસ્તિપિશાચિની ચેઠઃ ઠઃ |
8 અગિયાર અક્ષરીય મંત્ર
ॐ હ્રીં ગં હ્રીં વશમાનય સ્વાહા |
9 બાર અક્ષરીય મંત્ર
ॐ હ્રીં ગં હ્રીં મહાગણપતેય સ્વાહા |
ॐ હ્રીં ગં હસ્તિપિશાચિલિખે સ્વાહા |
ॐ ગં ગૂં ગણપતેય નમઃ સ્વાહા |
10 તેર અક્ષરીય મંત્ર
ॐ નમસ્તે શ્ર્વેતાકૅ ગણપતેય ॐ|
11 સોળ અક્ષરીય મંત્ર
ॐ ગં ગૌ ગણપતેય વિઘ્નવિનાશિને સ્વાહા |
ॐ ગણેશ ઋણં છિન્ઘિ વરેણ્યં હું નમઃ ફટ્ |
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો