નવરાત્રી ના દસ દિવસ સવારે માતાજીનો આ પાઠ કરો | Devi Pratah Smaranam with Gujarati Lyrics | Okhaharan
Devi-Pratah-Smaranam-gujarati-lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રી દેવી પ્રાતઃસ્મરણ સ્ત્રોત અને તેનુ ગુજરાતી ભાષાંતર.
શ્રી દેવી પ્રાતઃસ્મરણ સ્ત્રોત
ચાચ્યલ્યારુણ લોચનારિયતા કુપાં ચન્દ્રાર્ક ચૂડામણિં
અથૅ
જેમનાં ચંચળ અને અરુણ નેત્રોથી કરુણા
પ્રગટ થઈ છે, ચંદ્રમા સુર્ય જેમનાં મસ્તકનાં
આભૂષણ છે, જેમનું મુખ સુંદર મુસ્કાનથી
સુશોભિત છે.
ચારુસ્મેરમુકાં ચરાચર જગત્સંરક્ષણિ સત્પદામ ।
અથૅ
જે ચરાચર જગતની રક્ષિકા છે,
સત્પુરુષ જેમના વિશ્રામસ્થાન છે.
ચ ચ્ય ચ્યમ્યક નાસિકાગ્ર વિલસન્મુક્તામણીરજિજતાં
અથૅ
શોભાયમાન ચંપા સમાન સુંદર નાસિકાના
અગ્રભાગમાં મોતીની વાળી જેમની
શોભા વધારી રહી છે.
શ્રી શેલ સ્થલ વાસિની , ભગવતી શ્રી માતરં ભાવયે
અથૅ
એ શૈલ રે નિવાસ કરનારી ભગવતી
શ્રીમાતાનું હું સ્મરણ કરું છું.
કંસ્તૂરીલિતલકારિચ્યિતેન્દુ
વિલસત્પ્રોદૂભાસિભાલસ્થલી
અથૅ
જેમનું લલાટ કસ્તૂરીની બિંદીથી વિભૂષિત
અને ચંદ્રમા સમાન પ્રકાશમાન છે.
કર્પૂર દ્રવ મિશ્ર ચૂર્ણ ખદિરાદિ
રામોદોલ્લસ દ્રીટીકામ ।
અથૅ
જેમનાં મુખમાં કપૂરના રસથી યુક્ત ચૂનો
અને ખેરની સુગંધીથી પૂર્ણ પાનનું બીડું
શોભા આપી રહ્યું છે.
લોલાપાંગત રંગિતૈરધિ કુપા સારૈર્નતા નન્દિની
અથૅ
જે પોતાનાં ચંચળ કટાક્ષોથી તરંગાયમાન
કરુણાની ધારાવાહિની વૃષ્ટિથી પ્રણત ભક્તો;
આનંદ આપનારી છે.
શ્રી શૈલ સ્થલ વાસિનીં
ભગવતી શ્રી માતરં ભાવયે ॥૨।।
અથૅ
શ્રી શૈલ પર નિવાસ કરનારી એ ભગવતી
શ્રી માતાનું હું સ્મરણ કરું છું.
॥ ઇતિ શ્રી દેવ્યા પ્રાતઃ સ્મરણમ્ ॥
okhaharan-part-1-to-10-okhaharan-in-Gujarati |
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો