બુધવાર, 27 ઑક્ટોબર, 2021

867 પછી શુભ સંયોગ | ગુરુપુષ્ય નક્ષત્ર ક્યારે છે ? શુભ મુહૂતૅ , શુ કરવું ?, શુ ના કરવું ? કંઈ વસ્તુની ખરિદિ કરી શકાય ? | Guru Pushya Nakshatra 2024 Date Time | Okhaharan

867 પછી શુભ સંયોગ | ગુરુપુષ્ય નક્ષત્ર ક્યારે છે ? શુભ મુહૂતૅ , શુ કરવું ?, શુ ના કરવું ? કંઈ વસ્તુની ખરિદિ કરી શકાય ?  | Guru Pushya Nakshatra 2024 Date Time | Okhaharan

guru-pushya-nakshatra-2024-date-time-gujarati
guru-pushya-nakshatra-2024-date-time-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ વષૅ ગુરૂપુષ્ય નત્રક્ષ ક્યારે છે આ પુજન કે કોઈ શુભ કાયૅ ના શુભ મુહૂત અને ચોઘડિયા ક્યાં છે તથા આ દિવસે શુ કરવું અને શુ ના કરવું , સાથે જાણીશું કંઈ વસ્તુનું ખરિદિ શુભ મનાવમાં આવે છે.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

પંચાગ મુજબ પહેલા જાણીયે તો નક્ષત્ર એટલે ક્રાંતિવૃતના આરંભ સ્થાનથી દરેક 13 અંશ 20 કલાક ના વિભાગ ને નક્ષત્ર કહે છે. આવા કુલ 27 નક્ષત્ર છે તેમાં દરેક કાયૅ માટે દરેક નક્ષત્ર નું મહત્વ અલગ હોય છે. તેવી જ રીતે પુષ્ય નક્ષત્ર નું મહત્વ વઘારે છે. દરેક માસમાં ચંદ્ર ના વિભાગ મુજબ પુષ્ય નક્ષત્ર આવે છે. એમાં પણ અમુક વાર જેમકે સોમવાર, ગુરૂવાર અને શનિવારે આવતા પુષ્ય નક્ષત્ર ને અતિ શુભ માનવામાં આવે છે. સોમવાર એ ચંદ્ર નો વાર છે, ગુરૂવાર એટલે કે પુષ્ય નક્ષત્ર ની પ્રકૃતિ ગુરૂ જેવી છે અને શનિવાર એટલે પુષ્ય નક્ષત્ર નો રાશિ સ્વામી શનિ છે. આમ આ 3 દિવસે આવતા પુષ્ય નક્ષત્ર ને શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને શાસ્ત્રો મુજબ અમરેજ્ય નું બિરૂદ પ્રાપ્ત છે. આ શુભદાયી દિવસે મહાલક્ષ્મીની સાધના કરો, પીપળા કે શમીના ઝાડની પૂજા કરવાથી તેનું ખાસ અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.


આ વષે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર 24 ઓક્ટોબરના ગુરૂવારના રોજ સવારે 06:39 થી પુષ્ય નક્ષત્ર શરૂ થઈ જશે. જે 25 ઓક્ટોબર શુક્રવાર સવારે 7:38 સુધી રહેશે. આ દિવસ ની તિથિ જોઈએ તો આઠમ એટલે આસો વદ આઠમ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી આવે છે.પુષ્ય નક્ષત્ર , ગુરૂવાર, શનિ રાશિ એટલે પોતાની રાશિમાં આ અહોઈ અષ્ટમી અને કાલ અષ્ટમી અષ્ટમી સવૅ તિથિ, વાર, નક્ષત્ર 867 વષૅ પછી શુભ યોગ બને છે. 


ગુરુપુષ્ય શુભ મુહૂતૅ

પુષ્ય નક્ષત્ર 24 ઓક્ટોબરના ગુરૂવારના રોજ સવારે 06:39 થી પુષ્ય નક્ષત્ર શરૂ થાય છે.

અભિજિત મુહૂતૅ સવારે 6-39 થી 8-05 સુઘી

ચલ લાભ અમૃત મુહૂતૅ 10-57 થી 3-13 સુઘી રહેશે

શુભ મુહૂતૅ 4-39 થી 06-05 સુઘી

અમૃત ચલ મુહૂતૅ સાજે 06-05 થી 09-13 સુઘી

Maha-Lakshmi-Upay-Gujarati

 

ગુરુપુષ્ય દિવસે શુ કરવું

આ દિવસે સોનું ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે.સાથે કોઈ નવું વાહન, મકાન, દુકાન, કપડાં, વાસણ, કોઈ પ્રકારના મશીન , ઘંઘાના ચોપડાં આમ દરેક શુભ વસ્તું ખરીદી કરી શકાય. અને તમે નવુ કોઈ પણ કાયૅ નવાવષૅ કરવાનાં હોય તો એની પણ ખરીદી આ શુભ દિવસે કરી શકાય છે.


Guru-Pushya-Nakshatra-2021-Gujarati

ગુરુવાર પુષ્ય દિવસે શુ ના કરવું

આ દિવસે દરેક નકારાત્મક વસ્તુ દુર રહેવું જેમ કે માંસ, મઘીર, મઘપાન, ખોટા કામ, જુગાર ખોટી લત વગેરે.

 






શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો