એકાદશી ના કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ | Do not do this on ekadashi Gujarati | Okhaharan
Do-not-do-on-ekadashi-gujarati |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું
એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ
એકાદશીએ શું ન કરવું-
આ દિવસે ચોખા, ભોજન , ચણા, માંસાહાર ના ખાવું. તામસિક ગુણો ધરાવતી વસ્તુઓનું સેવન પણ ટાળવું જોઈએ.
જેમણે એકાદશીનું વ્રત રાખ્યું હોય તેમણે સવારે દાતાણ ના કરવું કે પેસ્ટથી દાંત સાફ ન કરવા જોઈએ. કારણ કે આ દિવસે કોઈ પણ વૃક્ષ અને છોડના પાંદડા કે લાકડું ન તોડવા જોઈએ.
ડુંગરી લસણ તામસી ભોજન ત્રણ દિવસ એટલે કે દશમ, અકાદશી અને બારસ ના લેવું
એકાદશી પર તુલસીપાન ના તોડવા કારણ કે તુલસી વિષ્ણુની પ્રિય છે. પ્રસાદ કે ભોગ માટે અર્પણ કરવા માટે તુલસીને અગાઉથી તોડી લેવી જોઈએ,
જુઠું બોલવું નહીં કોઈ ની નિંદા ના કરવી.
બ્રહ્મચર્યનું ખાસ પાલન કરો.
વડીલોનું અપમાન ના કરવું.
ખોટા ખરાબ વૃત્તિ વાળા લોકોની સંગતથી બચવું.ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો