આજે મંગળવાર રાત્રે સૂતા પહેલાં શ્રી ગણેશ ની આ સ્તુતિ કરી લેજો સવૅ પ્રકારના વિધ્નો નાશ પામશે | vighna nashak ganesh Stuti Gujarati Lyrics | Okhaharan
vighna-nashak-ganesh-stuti-gujarati-lyrics |
શ્રી વિધ્ન નાશક ગણેશ સ્તુતિ
પરં ધામ પરં બ્રહ્મ પરેશં પરમીશ્ર્વરમવિધ્નનિધ્નકરં શાન્તં પુષ્ટં કાન્તમન્નકમ સુરા સુરેન્દ્રો સિદ્ધેન્દ્રૈ: સ્તુતં સ્તૌમિ પરાત્પરમ્ સુર પદ્મ દિનેશં છ ગણેશં મંગલાયનમ્ઈદં સ્તોત્રં મહાપુણ્યં વિધ્નશોકહરં પરમ્ય: પઠેત્ પ્રાતરુત્થાય સવૅવિધ્નાત્ પ્રમુચ્યતે
જે પરમ ધામ પરં બ્રહ્મ પરેશ પરમ ઈશ્વર વિઘ્નોનો નાશ કરનાર શાંત સ્વાસ્થ્ય મનોહર અને અંત વગરના છે પ્રધાન પ્રધાન સૂર અસુરો અને યોગીઓ જેમની સ્તુતિ કરે છે જે દેવરૂપી કમળ માટે સૂર્ય અને મંગલ કાર્યોનું આશ્રયસ્થાન છે એ પરાત્પર અને મહાન દેવ ગણેશજીની હુ કરું છું
આ ઉત્તમ સ્તોત્ર મહાપુણ્ય આપનારુ, વિઘ્નોનો નાશ કરનારૂ અને મનુષ્યના તમામ શોકને હરનારુ છે જે પ્રાતઃકાળે બપોરે અને સંઘ્યા સમયે ઊઠી આ સ્તોત્રનો પાઠ કરે છે તે વિધ્નોથી સંપૂર્ણ મુક્તિ મેળવી લે છે
અંગારકી સંકષ્ટ ચતુર્થી વ્રત- કથા,મહાત્મય Youtube પર સાભળો
શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ
સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો
દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો