બુધવાર, 29 ડિસેમ્બર, 2021

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-1 અર્જુનવિષાદયોગ નો સાર ગુજરાતીમાં | Bhagavad Gita Gujarati Sar Adhyay-1 | Okhaharan

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-1 અર્જુનવિષાદયોગ નો સાર ગુજરાતીમાં | Bhagavad Gita Gujarati Sar Adhyay-1 | Okhaharan

Bhagavad-Gita-gujarati-sar-Adhyay-1
Bhagavad-Gita-gujarati-sar-Adhyay-1

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા નો પ્રથમ અઘ્યાય નો સાર ગુજરાતીમાં જાણીશું.

 

 ગીતાજી માં કહેલા  "" શ્રી વિષ્ણુ ભગવાન 108 ""  નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


કૌરવોએ પાંડવોના રાજ્ય ભાગના હકને અવગણ્યો. આથી કૌરવો અને પાંડવોની વચ્ચે થનારા આંતરિક યુદ્ધ ને અટકાવવા માટે શ્રીકૃષ્ણએ શાંતિ દૂધ તરીકે કામ કર્યું પણ તેમની સમજાવટ સફળ ન થઈ. રાજ્ય પ્રાપ્તિ અર્થે પાંડવો યુદ્ધે ચડ્યા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં બંને પક્ષના સૈન્યો આયુઘો સાથે સામસામે આવી ઊભા. ધૃષ્ટદ્યુમ્ન પાંડવોની સેનાના સેનાપતિ હતા અને ભીષ્મ  કૌરવોની સેનાના સેનાપતિ હતા.


 મહર્ષિ વ્યાસે સારથી સંજયને દિવ્યદૃષ્ટિ આપી. જેથી સંજય મહારાજ ઘૃતરાષ્ટને યુદ્ધનો આખે દેખ્યો હેવાલ કહી શકે.


ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રો શું કરે છે? અહીંથી ગીતા બોઘની શરૂઆત થાય છે.


યુદ્ધભૂમિમાં અર્જુનના રથના સારથિ શ્રી કૃષ્ણ હતા. અર્જુનને તેમની પાસે રથને બન્ને સેના ની વચમાં રખાવ્યો પછી અર્જુને બંને સેનાના મહારથી ઓને ધારી ધારીને જોયા તેઓમાં પિતામહ આચાર્ય બંધુઓ પુત્રો પૌત્રો સસરા સાળા અને ઘણા સ્વજનો હતા

 વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


 આ જોઈને અર્જુન વિચારવા લાગ્યો કે આ બધા સ્વજનોની નાશ કરી હું વિજય મેળવી પણ તેથી મને શું મળશે ? આ સર્વના મૃત્યુ બાદ મળેલ આ રાજ્યસુખથી મને શો આનંદ મળશે ? વળી જેને માટે રાજ્ય પ્રાપ્તિ કરવાની છે તે સગાઓ સ્વજનો તો યુદ્ધમાં ખપી ગયા હશે આવી રીતે રાજ્ય મેળવવા કરતા ભલે કૌરવો મારો વધ કરે


એકાદશી કેટલાક નિમ્લિખિત કામ ના કરવા જોઈએ વાચવાં અહી ક્લિક કરો.   

 

 આમ વિચારી શોખથી વ્યાકુળ બનેલા મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્ય  ત્યજી દઈને રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો.


સર્વે ને અમારા જય શ્રી કૃષ્ણ .

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-2 સાંખ્યયોગ નો સાર ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 


જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો