શનિવાર, 18 ડિસેમ્બર, 2021

દત્ત જંયતિ ના દિવસે જાણો શ્રી દત્તાત્રેય ભગવાનના 24 ગુરૂઓ | Dattatreya Guru Name in Gujarati | Okhaharan

દત્ત જંયતિ ના દિવસે જાણો શ્રી દત્તાત્રેય ભગવાનના 24 ગુરૂઓ | Dattatreya Guru Name in Gujarati | Okhaharan

Dattatreya-Guru-Name-Gujarati
Dattatreya-Guru-Name-Gujarati

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. માગશર સુદ પુનમ એટલે દત્ત જંયતિ આજે આ વિડિયો માં જાણીશું દત્તાત્રેય ભગવાનના ગુરૂ કોણ હતાં

108-name-dattatreya-ashtottara-namavali-gujarati-lyrics

 

દત્તાત્રેય ભગવાના ૨૪ ગુરૂઓ

દત્તાત્રેય ભગવાને ચોવીસ ગુરૂઓ કયૉ તેનો અથૅ એવો ન સમજાવો કે તેમણે 24 ગુરુઓ પાસેથી મંત્ર દીક્ષા લીધી કે કંઠીઓ  બંધાવી દત્તાત્રેય તો વિશ્વની બધીય જળ ચેતના વસ્તુઓમાં કંઈકને કંઈક ઉત્તમ ગુણ જોયો તેને બુદ્ધિથી સ્વીકાર્યો અને જીવનમાં આત્મસાત્ કર્યો આવી રીતે ગુણગ્રાહી શિષ્ય બની છેવટે જગતગુરુ બની ગયા તેમણે બાળક અને વૈશ્ય પાસેથી પણ સદગુણો મેળવ્યા તેઓ પ્રત્યે ગુરુભાવ રાખ્યો સાધકોને ગુણગ્રાહી બનાવવા માટે જ તેમણે આ પ્રકારનો અભિનય કર્યો હતો તેમના 24 ગુરુઓ અને તેના ગુણો આ પ્રમાણે છે


૧) પૃથ્વી -ક્ષમા સહિષ્ણુતા પર્વત ધૈયૅ વૃક્ષ પરોપકાર

૨) વાયુ - અનાશક્તિ

૩) આકાશ - નીલેપતા

૪) જળ - સ્નિગ્ધતા માયુધૅ

પ) અગ્નિ - તેજસ્વિતા મલનાશ

૬) ચંદ્ર - આત્માની નિવિકારિતા

૭) સૂયૅ - આત્માની અભિન્નતા સ્થિરતા

૮) કબૂતર - અતિસ્નેહ સંગત્યાગ

૯) અજગર - પ્રારબ્ધાનુસાર અનાયસ જે મળે તેમાં સંતોષ

datta-ashtakam-gujarati-lyrics

 

૧૦) સમુદ્ર - અક્ષુબ્ધતા પ્રસન્નતા ગંભીરતા સમૅદષ્ટિ

૧૧) પંતગિયુ - રૂપાશક્તિનો ત્યાગ

૧૨) ભમરો - ગંધાશક્તિનો ત્યાગ શાસ્ત્રવાચન દ્રારા સારગ્રહણ

૧૩) હાથી - સ્ત્રી સંગ ત્યાગ

૧૪) મૃગ - શબ્દાશક્તિનો ત્યાગ

૧૫) માછલી - રસાશક્તિનો ત્યાગ

૧૬) મધુહા - અસંગ્રહ 


 ૧૭) પિંગલા વેશ્યા - દુરાશાનો પરિત્યાગ , સ્વાવલંબન દ્રારા પોતાનો ઉદ્ધાર

૧૮) ટિટોડી - અપરિગ્રહ

૧૯) બાળક - માન આપમાનમા સમાન દષ્ટિ નિશ્ર્ચિતતા

૨૦) કુમારી - એકાતંપ્રિયતા

૨૧) બાણ બનાવનાર - એકાગ્રતા

૨૨) સપૅ - સ્વગૃહની ઉપાધિમુક્તતા પયૅટનશીલતા

૨૩) કરોડિયા - કતૉ ભતૉ સંહતૉ ઇશ્ર્વરનું જ્ઞાન લીલાકૈવલ્ય

૨૪) ભમરી - સંસારચિતાનો પરિત્યાગ અને ઈશ્ર્વર સાથે તદાકારપણુ 


આ ઉપરાંત ૨૫ મોં ગુણ પોતાનો દેહ ને માન્યો છે દેહ પર વિચાર કરતા તેની પરિવતૅનશીલતા ક્ષણભંગુરતા વગેરે સમજાઈ જતાં તેને વિવેક અને વૈરાગ્ય દેહ પાસેથી પ્રાપ્ત થયા છે.



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો