મંગળવાર, 14 ડિસેમ્બર, 2021

ગીતા જંયતિ ના દિવસે સૂતા પહેલાં એકવાર આ ગીતા સ્તુતિ કરી લેજો શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠ નું ફળ મળે | Gita Stuti Gujarati Lyrics | Okhaharan

ગીતા જંયતિ ના દિવસે સૂતા પહેલાં એકવાર આ ગીતા સ્તુતિ કરી લેજો શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠ નું ફળ મળે | Gita Stuti Gujarati Lyrics | Okhaharan

Gita-stuti-gujarati-lyrics
Gita-stuti-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે આપણે પાઠ કરીશું ગીતા સ્તુતિ નો.

શ્રી ભીષ્મ ઉવાચ -

ઇતિ મતિરુપકલ્પિતા વિતૃષ્ણા ભગવતિ સાત્વત પુઙ્ગવે વિભૂમ્નિ .

સ્વસુખમુપગતે ક્વચિદ્વિહર્તું પ્રકૃતિમુપેયુષિ યદ્ભવપ્રવાહઃ ..


ત્રિભુવનકમનં તમાલવર્ણં રવિકરગૌરવરામ્બરં દધાને .

વપુરલકકુલાવૃતાનનાબ્જં વિજયસખે રતિરસ્તુ મેઽનવદ્યા ..


 યુધિ તુરગરજોવિધૂમ્રવિષ્વક્કચલુલિતશ્રમવાર્યલંકૃતાસ્યે .

મમ નિશિતશરૈર્વિભિદ્યમાનત્વચિ વિલસત્કવચેઽસ્તુ કૃષ્ણ આત્મા ..


સપદિ સખિવચો નિશમ્ય મધ્યે નિજપરયોર્બલયો રથં નિવેશ્ય .

સ્થિતવતિ પરસૈનિકાયુરક્ષ્ણા હૃતવતિ પાર્થ સખે રતિર્મમાસ્તુ ..


વ્યવહિત પૃથનામુખં નિરીક્ષ્ય સ્વજનવધાદ્વિમુખસ્ય દોષબુદ્ધ્યા.

કુમતિમહરદાત્મવિદ્યયા યશ્ચરણરતિઃ પરમસ્ય તસ્ય મેઽસ્તુ ..


સ્વનિગમમપહાય મત્પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમવપ્લુતો રથસ્થઃ .

ધૃતરથચરણોઽભ્યયાચ્ચલત્ગુઃ હરિરિવ હન્તુમિભં ગતોત્તરીયઃ ..


શિતવિશિખહતોવિશીર્ણદંશઃ ક્ષતજપરિપ્લુત આતતાયિનો મે .

પ્રસભમભિસસાર મદ્વધાર્થં સ ભવતુ મે ભગવાન્ ગતિર્મુકુન્દઃ ..


વિજયરથકુટુમ્બ આત્તતોત્રે ધૃતહયરશ્મિનિ તચ્છ્રિયેક્ષણીયે.

ભગવતિ રતિરસ્તુ મે મુમૂર્ષોઃ યમિહ નિરીક્ષ્ય હતાઃ ગતાઃ સરૂપમ્ ..


લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતોરુમાનાઃ .

કૃતમનુકૃતવત્ય ઉન્મદાન્ધાઃ પ્રકૃતિમગન્ કિલ યસ્ય ગોપવધ્વઃ ..


મુનિગણનૃપવર્યસંકુલેઽન્તઃ સદસિ યુધિષ્ઠિરરાજસૂય એષામ્ .

અર્હણમુપપેદ ઈક્ષણીયો મમ દૃશિ ગોચર એષ આવિરાત્મા ..


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

 તમિમમહમજં શરીરભાજાં હૃદિહૃદિ

ધિષ્ટિતમાત્મકલ્પિતાનામ્ .

પ્રતિદૃશમિવ નૈકધાઽર્કમેકં સમધિગતોઽસ્મિ વિધૂતભેદમોહઃ ..


શ્રી સૂત ઉવાચ -

કૃષ્ણ એવં ભગવતિ મનોવાગ્દૃષ્ટિવૃત્તિભિઃ .

આત્મન્યાત્માનમાવેશ્ય સોઽન્તઃ શ્વાસમુપારમત્ ..


.. ઇતિ..


arjun-geeta-gujarati-lyrics

શ્રી કૃષ્ણા અપણૅ નમસ્તુ.

જય શ્રી કૃષ્ણ

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો


 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-2 સાંખ્યયોગ નો સાર ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 


જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો