સંકષ્ટી ચતુથીૅ આ સ્તોત્રનો પાઠ કરવાથી લક્ષ્મીજી કદી ઘર નથી છોડતા | Lakshmi Ganpati Stotram Gujarati Lyrics | Okhaharan
Lakshmi-Ganpati-Stotram-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. .તારીખ 22, ડિસેમ્બર 2021 માગશર વદ-4 ચતુર્થી એટલે સંકટ ચતુર્થી આજે સાંભળીશું .શ્રી લક્ષ્મીદાતા ગણપતિ સ્તોત્ર .
"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી લક્ષ્મીદાતા ગણપતિ સ્તોત્ર
ૐ નમો વિધ્નરાજાય સવૅસૌખ્યપ્રદાયિને
દુષ્ટારિષ્ટવિનાશાય પરાય પરમાત્મને
અથૅ
સંપૂર્ણ સુખો આપનારા સત ચિત આનંદ સ્વરૂપ અને વિઘ્નોનો નાશ કરનારા ગણેશજીને નમસ્કાર છે જે દુષ્ટોનુ અનિષ્ટ ગ્રહોનો નાશ કરનારા પરાત્પર પરમાત્મા છે કે ગણેશજીને નમસ્કાર છે
લમ્બોદરં મહાવીયૅ નાગયજ્ઞોપશોભિતમ્
અધૅચંદ્રધરં દેવં વિધ્નવ્યૂહવિનાશમ્
અથૅ
જે મહાપરાક્રમી લંબોદર સ્વરૂપી જનોઈ થી સુશોભિત અર્ધચંદ્રધારી અને સર્વ વિઘ્નો નો વિનાશ કરનારા છે એ ગણેશજીની હું વંદના કરું છું
ૐ હ્રા હ્રીં હૂં હૌ હ્ર: હેરમ્બાય નમો નમઃ
સવૅ સિદ્ધિ પ્રદોસિ ત્વં સિદ્ધિ બુદ્ધિ પ્રદોષ ભવ
અથૅ
ૐ હ્રા હ્રીં હ્રૈ હ્રૌ હ્ર: હેરમ્બને વારંવાર નમસ્કાર છે હે ભગવાન તમે સર્વ સિદ્ધિ ના દાતા છો તમે મને સર્વ સિદ્ધિઓ આપો અને મારી બુદ્ધિને નિર્મળ બનાવો
ચિન્તિતાથૅપ્રદસ્ત્વં હિ સતતં મોદકપ્રિય
સિન્દૂરારૂણવસ્ત્રૌશ્ર્વ પૂજિતો વરદાયક
અથૅ
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
તમને મોદક ઘણા પ્રિય છે તમે મન દ્વારા ચિંતન કરેલા તત્વને આપનારા છો સિંદૂર તથા લાલ વસ્ત્રથી પૂજિત થઈ તમે સદા ભક્તોની વરદાન પ્રદાન કરો છો
ઈદં ગણપતિસ્તોત્રં ય: પઠેત્ ભક્તિમાન નર:
તસ્ય દેહં છ ગેહં છ સ્વયં લક્ષ્મીનૅ મુચતિ
અથૅ
જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ લક્ષ્મી દાતા ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે સ્વયમ લક્ષ્મી એના દેહ તથા ઘરને ક્યારેય છોડતી નથી અર્થાત્ તેને ગમે તેટલું ધન વાપરવા છતાં કદી ખૂટતું નથી
અને તેનો દેહ લક્ષ્મીના તેજથી યુક્ત હોય છે
તમારો કોઈ પણ પ્રશ્ર્ન હોય તો આપ Whatsapp પર કોન્ટેક કરો 👇👇
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો