રવિવાર કરો સૂયૅદેવના 12 નામ અને જળ અધ્યૅ આપ્યા પછી નમસ્કાર મંત્ર ગુજરાતી લખાણ સાથે- Suya 12 Name in gujarati Okhaharan
sri-surya-namaskara-mantram-gujarati |
રવિવારે કરો સૂયૅદેવના 12 નામ જળ અઘ્યૅ આપ્યા પછી નમસ્કાર મંત્ર ગુજરાતીમાં
દિવસના ત્રણ સમય દરમિયાન સૂર્યની ઉપાસના વિશેષ ફળદાયી છે.
1. સવારે સૂર્યની પૂજા કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
2. બપોરે સાધના કરવાથી સાધકનું માન-સન્માન વધે છે.
3. સાંજે કરવામાં આવે છે, સારા નસીબને જાગૃત સાથે સમૃદ્ધિ લાવે છે.
શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે અહી ક્લિક કરો.
નવગ્રહ મંડળમાં સૂયૅદેવને રાજાનું પદ આપવામાં આવ્યું છે. સૂયૅદેવ એ અદિતિના પુત્ર છે. આજે આપણે ગુજરાતી ભકતિ લેખમાં સૂયૅદેવના 12 નામ તથા જળનો અઘ્યૅ અપણૅ પછીનો નમસ્કાર મંત્ર જાણીએ.
ૐ મિત્રાય નમઃ ।
ૐ રવયે નમઃ ।
ૐ સૂર્યાય નમઃ ।
ૐ ભાનવે નમઃ ।
ૐખગાય નમઃ ।
ૐ પૂષ્ણે નમઃ ।
ૐ હિરણ્યગર્ભાય નમઃ ।
ૐ મરીચયે નમઃ ।
ૐ આદિત્યાય નમઃ ।
ૐ સવિત્રે નમઃ ।
ૐ અર્કાય નમઃ ।
ૐ ભાસ્કરાય નમઃ ।
આ 12 નામ દરરોજ સવારે સૂયૅ સામે ઊભા રહીને પાઠ જરુર કરો.
હવે આપણે વાત કરીયે જળ અઘ્યૅ આપ્યા પછી નમસ્કાર મંત્ર
આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર
દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોઙસ્ત્ તે
આદિત્યસ્ય નમસ્કારં યે કુવૅન્તિ દિને દિને
જન્માન્તરસહસ્રેષુ દારિદ્રયં નોપજાયતે
પોષ માસની સંકષ્ટી ચતુર્થી 10 કે 11 જાન્યુઆરી ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? અહી ક્લિક કરો.
આરોગ્ય જીવન માટે શ્રી સૂયૅ સ્ત્રોત ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સૂર્યદય સમયે કરો આ સૂયૅ દેવના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો
સૂર્ય દેવનો દ્રાદશનામ સ્તોત્ર અને તેનું માહાત્મ્ય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇