બુધવાર, 1 સપ્ટેમ્બર, 2021

2 કે 3 સપ્ટેમ્બર 2021 | અજા એકાદશી કયારે છે? | ઉપવાસ ક્યારે કરવો ? | Aja Ekadashi Kayre che | Okhaharan

 2 કે 3 સપ્ટેમ્બર 2021 | અજા એકાદશી કયારે છે? | ઉપવાસ ક્યારે કરવો ? | Aja Ekadashi Kayre che | Okhaharan

Aja-Ekadashi-2021-Date-And-Time-Gujarati
Aja-Ekadashi-2021-Date-And-Time-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું અજા એકાદશીનો ઉપવાસ 2 કે 3 સપ્ટેમ્બર 2021 કયારે કરવો.

હિન્દુ શાસ્ત્રો મુજબ એકાદશી તિથિ મહત્વ ધણું વઘારે છે એ પછી શુક્લ પક્ષ હોય કે પછી કૃષ્ણ પક્ષ હોય. એકાદશી તિથિ એ શ્રીહરિ જગત ના પાલનહાર શ્રી વિષ્ણું ભગવાનને અપણૅ છે. શ્રાવણ માસ ની કૃષ્ણ ની એકાદશી અજા એકાદશી કહેવાય છે. આ વષૅ પંચાગ ભેદ છે. 

Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in-gujarati

 

એકાદશી તિથિ પ્રારંભ 2 સપ્ટેમ્બર  ગુરૂવાર 2021 સવારે 6-21 મિનિટે

એકાદશી તિથિ સમાપ્ત 3 સપ્ટેમ્બર શુક્રવાર 2021 સવારે 7-44 મિનિટે

હિન્દું માન્યતા મુજબ ઉપવાસ સુયૅદયથી શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 3 સપ્ટેમ્બર શુક્રવાર 2021 રોજ કરવો.

પારણા નો સમય 4 સપ્ટેમ્બર શનિવાર 2021 સવારે 6-01 મિનિટથી 8-24 મિનિટ નો છે.

આ એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે.


 
એકાદશીના દિવસે એ તુલસી પૂજાનું ઘણું મહત્વ છે. 

તુલસી માતા પુજન વિઘિ.

એકાદશી તિથિએ સૂર્યોદય પહેલાં ઉઠીને નિત્યક્રમ પરવારી પછી દિવસભર વ્રત રાખવું અને ભગવાન વિષ્ણુ સાથે તુલસી પૂજા કરવાનો મનમાં સંકલ્પ કરવો. તે પછી તુલસીને પ્રણામ કરીને તેમાં શુદ્ધ જળથી સ્નાન કરવો. પછી પૂજા કરો. તુલસીને ગંધ, ફૂલ, લાલ વસ્ત્ર અર્પણ કરો. ફળનો નૈવેઘ ધરાવો. ગાયના ઘીનો દીવો પ્રગટાવો. તુલસી સાથે ભગવાન શાલીગ્રામની પણ પૂજા કરવી જોઈએ. 



આ એકાદશીના દિવસે સવારે અને સાંજે બે સમય તુલસી પૂજા કરવામાં આવે છે. સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા અને નેવેદ્ય ધરાવતી સમયે તુલસીનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. 

 

Aja-Ekadashi-Vrat-Katha-Gujarati-2021

આ એકાદશીએ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવી. 


સૂર્યોદય સમયે તુલસીને જળ ચઢાવવું જોઈએ પરંતુ ખાસ કરીને સૂર્યાસ્ત થયા પછી જળ ચઢાવવું નહીં કે તેનો સ્પર્શ પણ કરવો નહીં.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો  

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati

Shree-Vishnu-Ashtakam-Gujarati-Lyrics