Gujarati Bhakti Lekh Daily Provide New Prayer in from of Mantra, Katha, Varta, Stuti,Aarti, Chalisa, Gujarati Bhajan etc for reading . ગુજરાતી ભકતિ લેખ દરરોજ તમને ભકતિ માટે મંત્ર, કથા, વાતૉ, આરતી,ચાલીસા,ગુજરાતી ભજન વગેરે મળશે.
શનિવાર, 25 ડિસેમ્બર, 2021
શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે | Hanuman Stuti Gujarati Lyrics | Okhaharan
શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે | Hanuman Stuti Gujarati Lyrics | Okhaharan
Hanuman-Stuti-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે.
શ્રી હનુમાનજી ની સ્તુતિ
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી
કીધું પરાક્રમ કારમું કથતા ન આવે અંતજી
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી
સાગર કુદી લંકા ગયા રાક્ષસ અતિ સંહાર્યા
લંકા લગાડી લ્હાયને રાવણ સુતોને મારીયા
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી
લઈ શોધ સીતાજી તણી રઘુનાથ પાસે આલિયા
છે જાનકી અતિ શોકમાં એવી ખબર તો લાવ્યા
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી
શ્રી રામની કરુણા થકી પથ્થર સમુદ્ર તરીયા
સેના ઉતરી સાગરે સહરામ લંકા પધારિયા
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી
અતિ યુદ્ધ રાવણથી થયું મૂર્છિત થયા લક્ષ્મણ અરે
ગિરિ દ્રોણ લાવીને તમે મુછૉ ઉતારી હા ખરે
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી
રામે દશાનન મારીઓ સીતા સતીને લાવ્યા
પુરી મદદ આપે કરી શ્રીરામને મન ભાવિઆ
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી
અંગે અતિ બળવંતને છો બાળ બ્રહ્મચારી તમે
શ્રીરામના વાહલા કપિ સૃષ્ટિ સકળ તમને નમે
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી
દાબી પનોતી પાયથી દુનિયા તમને ચ્હાય છે
બજરંગ હનુમંત નું શુભ ગાન શંકર ગાય છે
વાયુ તનય તમને નમું હનુમંત છો બળવંતજી
શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર
આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |
હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics
લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને
દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો
અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો 👇👇👇
-
શ્રી યમુનાષ્ટકમ્ પાઠ ગુજરાતી લખાણ સાથે | Yamunastakam Lyrics in Gujarati | Okhaharan | Yamunashtak-lyrics-in-Gujarati યમુનાષ્ટક પાઠ ...
-
શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં | Vishnu Sahastra Path in Gujarati Lyrics | Okhaharan Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics ...
-
શ્રી ખોડિયાર ચાલીસા | Khodiyar Chalisa | Khodiyar Chalisa Lyrics in gujarati Lyrics | Okhaharan શ્રી ખોડલ જંયતિ દિવસે ખાસ કરો આ એક પાઠ ખોડિય...
-
શ્રી મેલડી ચાલીસા ગુજરાતી લખાણ સાથે | Meldi Chalisa | Meldi Chalisa Lyrics in gujarati Lyrics | Okhaharan દરરોજ સંધ્યા સમયે માં મેલડી નો પ...
-
મંગળવારે કરો શ્રી મહાકાળી માં નો ચાલીસ ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે | Mahakali Chalisa Gujarati Lyrics | Okhaharan શ્રી મહાકાળી ...
-
ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન 108 નામ ગુજરાતી લખાણ સાથે | Vishnu 108 Name in Gujarati | ॥ શ્રીવિષ્ણુ અષ્ટોત્તરશતનામાવ...
-
શીતળા સાતમ સંપૂર્ણ વ્રત કથા | Shitla mata Vrat Katha in Gujarati | Shitla satam katha | Okhaharan shitala-satam-vrat-katha-gujarati-shrava...
-
શ્રી ગણેશ બાવની ગુજરાતી લખાણ સાથે | Ganesh Bavani Lyrics in Gujarati | Ganesh Bavani Lyrics | Okhaharan Ganesh-Bavani-Lyrics-in-Gujarati ...