પોષી પુનમ રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે | Ambe Mani Stuti Gujarati Lyrics | Okhaharan
Ambe-Mani-Stuti-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પોષી પુનમ રાત્રે સૂતા પહેલાં માં અંબાઆ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે
આજે પોષી પુનમ દિવસે સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો
શ્રી અંબા માની સ્તુતિ
જય જય અંબે ભવાની વંદન વારંવાર કરીએ
બ્રહ્મા આવી વેદ ભણે છે વિષ્ણુ આવી ધ્યાન ધરે છે
શંકર આવી નૃત્ય કરે છે તારો જય જયકાર જગમાં
મુખડું માનુ મલકી રહ્યું છે લલાટે ટીલડી ચળકી રહે છે
આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ ખાસ માંઅંબા રક્ષણ કરે બાળનું
ચુંદડી અંગે ફરકી રહી છે તારો જય જયકાર જગમા
સુખ માં આપો દુઃખડા કાપો ચરણકમળમાં વાસ આપો
આશિષ આપો અંબા અમને તારો જય જયકાર જગમા
અંબાજી અંબા પાડી કલયુગમાં તું કેશવ ભવાની
તારો અભાગી સ્તુતિ ગાયે તારા બાલુડા ગુણલા ગાયે
આજે પોષી પુનમ માં અંબા ના પ્રાગટ્ય દિવસે કરો આ પાઠ માં અંબા ની કૃપા રહેશે
માં અંબા ના પ્રગાટ્ય દિવસે સવૅ અમારા
જય અંબા.
સમય હોય તો કોમેન્ટમાં જરૂર લખજો.
શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.
શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો